________________
૫૮૮
શ્રી આનંદઘનજીનાં પદ અને હવાડાને સંબંધ. આનંદઘનને પિકાર. લેકદર્શિત પતિને સલામ. આત્મસ્વરૂપજ્ઞાનની ખાસ આવશ્યકતા. સર્વજ્ઞ દર્શનમાં બતાવેલ આત્મવાદની વિશિષ્ટતા. પૂ. ૪૦૨ થી ૪ર૯
એકતાળીસમું પદ-વેલાવલ અથવા મારા પિયા બિન સુદ્ધ બુદ્ધ ભૂલી. (વિરાળમાં ચેતનાની સ્થિતિ.) પતિપ્રાણુ સાધ્વી જેતી પતિની વાટ. દુઃખમહેલના ઝરુખેથી પતિદર્શન કરવાની લાલસા. વિદેશગમનાદિ પર બે. પર પરિણતિ રમણતા. અન્ય સ્ત્રીઓ પતિવિરહે રડતી તેની મશ્કરી. અત્યારે મારા તન મનની સ્થિતિ. અજ્ઞાનવાદ. નેહ ન કરવાની ભલામણ. સ્થળ નેહમાં વિક્ષેપ. ચેતન ચેતનાને અવ્યાબાધ પ્રેમ. જાણપણાની મહત્તા. ચેતનાને કંટાળે. સ્થળ પ્રેમ નિષેધ. વિરહદશારૂપ સાપણ. પતિવિરહ પ્રાણ ધારણ કરવાની અશકયતા. પ્રાણવાયુનું ભક્ષણ. જીવિતવ્ય ધારણ ન કરી શકે એટલે જાગૃતિને અભાવ. પછી ચેતનની સ્થિતિ. ચેતનાને સર્પમુખમાંથી બચાવવાની જરૂર, મળેલી સામગ્રીને લાભ. સપના પવનભક્ષણ પર રૂપક. ચેતનાના પ્રાણ તે યતિધર્મ. યતિધર્મનાં નામે. શીતપચાર. અનળ અને વિરહાનળમાં ફેર. શીત પદાર્થથી વિરહાનળનું ઉદ્દીપન. અંતરદાહ અને બાહ્ય ઉપચાર. બાહ્યોપચાર પર લંબાણ વિચારણા. બાહ્યોપચાર થતા હોવાનાં કારણે. વ્યવહાર અને નિશ્ચય. અપૂર્વકરણ સુધી વિરહાનળ, ફાગણ માસ અને હોળી. ધૂળી પડે. ચેતનાસ્વરૂપ ધૂળમાં. હોળી અને ખાખ. હોળી શબ્દ પર શ્લેષ. સમતામહેલ, વાણીવિલાસ. આનંદઘનને પ્રાર્થના. ચેતનનાં લુંછણાં. ચેતનાને મંદિરે ચેતન. ઉપસંહાર. પૃ. ૪૩૦ થી ૪૪૪
બેંતાળીસમું પદ-સારંગ યા આશાવરી, અબ હમ અમર ભયે ન મરે. (માર્ગ પર આવતા ચેતનનું અમરત્વ.) મરણભય. અક્કસ કાળને અંગે વિશેષ ભય. સમજણ થયા પછી જન્મમરણઉપાધિ મટે તેવા ઉપાયોની શેધ કરવાની વૃત્તિ. ભવિષ્યમાં વર્તમાન આરોપ. મિથ્યા માર્ગને ત્યાગ. કુમાર્ગ જ્ઞાન વિષયકષાયાદિ કમાગે. કુમાર્ગગમન મૂઢતા. મિથ્યાજ્ઞાન સ્વરૂપ. દષ્ટિબિંદુ સાપેક્ષત્વ. મિથ્યા જ્ઞાન અને જન્મ-મરણ. રાગદ્વેષનું બંધન. નેહ તંતુનું જોર. શ્રી યશોવિજયજી રાગદ્વેષને અંગે વિચાર બતાવે છે. અદ્વેષ યેગનું અંગ. સમભાવ વૃત્તિ. મિથ્યાત્વને ત્રાસ. મિથ્યાત્વની અનર્થ પરંપરા. અભિનિવેશ. અનાદિ મરણ. રાગદ્વેષને કબજે લેવાની જરૂર. શરીર નાશવંત. ચેતન અવિનાશી. ચેતન શરીરને તેથી સંબંધ ન ઘટે. વાસ્તવિક માર્ગ પકડવા ચેતનને વિચાર, ચિદાનંદજીનું પદ, ઓ ઘટ વિણસત વાર ન લાગે. સવૈયા. શુદ્ધ સ્થાનમાં ચેતનને વાસ. સમજણ વગર મરણ. બ્રમણ. વસ્તસ્વરૂપ વિચારણું. સુખ દુઃખને વિચિત્ર ખ્યાલ. અમરપણાની સિદ્ધિ. બે અક્ષરે. હંસ. શિવ. બીજા બે અક્ષરનું લીસ્ટ. પદની કૃતિ પર વિચારણા. નેટ. પૃ. ૪૪૪ થી ૪૫૪
તેંતાળીશમું પદ ટેડી. મેરી તું મેરી તું કહે હરેરી. (ચેતનના આત્મશકિતસૂચક ઉદ્ગારે.) ચેતન સમતાને પિતાના મનની વાત કહે છે. અંતે તું મારી પિતાની છે. સમતા ચેતનને અભેદ. વિભાવેનું થડા વખતનું જેર. વિભાવનું જેર થતાં પરિણામ. આખરે તું મારા પિતાની છે. આત્મપરિણતિ જાગ્રત થતાં ભવ્ય પ્રાણીના ઉદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org