________________
૫૪૭
દૃષ્ટિવાળા સ્વાથી દેખાઇ આવે છે. આ ચિત્ર લાંબું દેારવાની અસર...ગા જોવા હાય તે પોતાની આખી જિંદગીનું ખરાખર જવું એટલે સવ હસ્તામલકવત્ સ્પષ્ટ થઈ જશે.
छिनमें शक्र तक फुनि छिनमें, देखूं कहत अनाशी; विरचन + बीच आप हितकारी, निरधन जुठ ÷ खतासी अनुभव० २
શ્રી આન‘ઘનજીનાં પદા
જરુર નથી. એ ચૈતનજીના વિવેકપૂર્વક અવલેાકન કરી
“ ક્ષણુવારમાં ઇંદ્ર થાય છે, ફરી ક્ષણવારમાં તેને ફેંકી દેવા ચાગ્ય છાશ દેખું છું અને તેને અવિનાશી કહેવામાં આવે છે. કર્માંનું રચવું અને નાશ કરવા તે આત્મા ( પાતે જ છે.) પેાતાને હિત કરનાર ( પણ પાતે જ છે ) પણ ( જ્ઞાનને ) નિધન હાઇ ખાટાં ખાતાં ખતવે છે. ( એવા ચૈતનજીને અનુભવ તુ' કેવી રીતે મનાવીશ ?)
ભાવ—વળી ચેતના કહે છે કે–અનુભવ મિત્ર ! આ ચેતનજી કેવા કેવા વેશે ધારણ કરે છે તે તે તું વિચાર. કાઇ વખત તે દેવાના સ્વામી ઈંદ્રના વેશ ધારણ કરે છે એટલે શચીતિ થાય છે અને કેાઇ વખત કહેલી છાશમાં ઉત્પન્ન થાય છે; કેાઈ વખત તે ઇંદ્ર જેવી માટી પદવી ધારણ કરનાર થાય છે અને કાઇ વખત ઉકરડે નાખવા ગ્ય સ’મૂર્છિમ જીવાત્પત્તિવાળી છાશમાં ઉત્પન્ન થઇ મહાઅધમ પક્તિ ધારણ કરે છે; કાઈ વખત એ રાજા થાય છે અને કોઇ વખત ભિખારી થાય છે; કોઈ વખત ધનવાન થાય છે અને કેાઈ વખત તદ્દન નિન થાય છે; કાઇ વાર માટેા કુટુંબી થાય છે અને કોઇ વાર તદ્ન એકલા પડી જાય છે; કાઇ વખત નિરોગી થાય છે અને કોઈ વાર અનેક રાગયુક્ત શરીરવાળા થાય છે; કોઇ વાર રાજકુળ ભાગકુળમાં ઉત્પન્ન થાય છે અને કોઈ વાર અધમ કુળમાં ઉત્પન્ન થાય છે; કાઇ વાર તેની ખમાખમા પોકારાય છે અને કોઇ વાર ટકાના ત્રણ શેર વેચાય છે—આવી રીતે જાત્યાદિ કારણે તે અનેક પ્રકારના વેશેાધારણ કરે છે, × પ્રથમ પંક્તિમાં ત્રણ પ્રતામાં એક શબ્દ વિશેષ સાથે પાઠ છેઃ એક પ્રતમાં ‘ષ્ઠિને શક્ર રાકરત તઃ પ્રુનિ છિનમેં ’ એવા પાઠ છે; એ પ્રામાં નિમે’ સ* સકત તક્ર પુનિ છિનમે ' એવા પાઠ છે. અહીં રાકરત કે સકત શબ્દ વધારે છે તેને અર્થ સમજાતા નથી અને રાગમાં ખેલતાં તેટલા અક્ષરે વધી પડે છે. ત્રણ પ્રતામાં અને છાપેલી બુકમાં ઉપર લખ્યા તે પાઠ છે તેથી મેં તો ઉપર લખેલે પાઠ રાખ્યા છે અને વધારાના શબ્દ મૂકી દીધા છે, આ ગાથાને અર્થ સમજાય તેવા પણ નથી કાઇને ઉપરના વધારાના શબ્દના અર્થ જણાય તો મને જણાવવા વિજ્ઞપ્તિ છે. વિ. ક
+ આ પંક્તિમાં પણ જૂદા જૂદા પાઠ છે ' વિરજન વીજ આપ હિતકારી ' · આપા હિતકારી ’ એ પાઠ છે. એ પક્તના અર્થ પણ સદિગ્ધ જ રહ્યો છે, જેને માટે વિવેચન અને તે પરની નેટ જુએ. 4 જુને બન્ને એ જગ્યા પર ‘ જુઠ ’ શબ્દ લખ્યા છે, તેને અ એક જ હોય એમ જણાય છે, ૨ છિનમે=ક્ષણમાં. શક્રકેંદ્ર. ત±છાશ, કાંજી, ઉકરડે ફેંકી દેવા યોગ્ય કાંજી, પુનિ=ફરીવાર. દેખુ'=જોઉં છું. કહત=કહે છે. અનાશી અવિનાશી વચન રચવું નવીન કર્માનું . વીચ્ચ=વિત્ત, કા વિનાશ. આપ=આત્માને. હિતકારી=હિત કરનાર, નિરધનજ્ઞાનધનથી રહિત, જી=ખાટુ ખતાસી=ખતવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org