________________
ધીમે એ દિશામાં આગળ વધતો જાય છે. રાત અને દિવસ પંથ કપાતો જાય અને બંદર નજીક આવતું જાય.
કર્મવાદ સમજાય પછી દિવસો જાય, વર્ષો જાય અને આત્મા એના ધ્યેય તરફ નજીક અને નજીક આવતો જાય.
એના જીવનમાં નિર્બળતા નહિ, સબળતા છે. તેના વિચારોમાં નિર્માલ્યતા નહિ, સંકલ્પબળનું દર્શન છે. જ્યાં સંકલ્પ છે, ત્યાં જ સાફલ્ય છે.
Jain Education International
૮૮ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org