________________
માણસો ઘણા છે પણ “માણસ” ક્યાં છે ? પુરુષાર્થ વિના પુરુષ કેવો? “માણસ” જ પુરુષાર્થની અંદરની શક્તિઓને બહાર લાવે છે.
પેલા પથ્થરને ખસેડવાની જરૂર છે. આળસનો પથરો ખસેડશો તો જ્ઞાનની અશરફીઓ તમારે માટે પ્રતીક્ષા કરે જ છે.
અભિશાપ દેવાથી ઠોકરો મળશે, જ્ઞાનની અશરફીઓ નહિ.
માનવતાનાં મૂલ્ય : પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org