SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International >&>4 +>&>84+>&>*&*+}*** ને એક વૃદ્ધની યાદ આવે છે. એંસી આ વર્ષની ઉંમર હતી. અને રસ્તાની એક પડખે ખાડો ખોદીને તે એક આંબો વાવી રહ્યા હતા. કોઈકે જઈને પૂછ્યું : “દાદા, તમે આ શું કરો છો ?'' દાદાએ કહ્યું : “હું આંબો વાવું છું.’ ૩૯. તેજનો લિસોટો કો'ક ટીખળી માણસ હતો એણે મશ્કરી કરી : “અરે, દાદા તમને તે આ કેવી માયા લાગી છે ! આ આંબો વાવો ક્યારે, એ ઊગે ક્યારે, એનાં ફળ આવે ક્યારે અને તમે ખાઓ ક્યારે ?” પેલા વૃદ્ધે કહ્યું : ‘‘ભાઈ, આ માયા નથી, આ તો માનવે જે અર્પણ કર્યું છે તે અર્પણનું આ તર્પણ છે.' પેલાને કાંઈ સમજણ ન પડી એટલે કહ્યું : “એટલે શું ?'’ એમણે કહ્યું : “રસ્તા ઉપર જે આંબો છે તે મારા પુરોગામીઓએ વાવેલો છે. તેની છાયા આજે હું માણું છું. એની રત્નત્રયી ૩૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy