SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની કળા પૂર્ણ ખીલે ત્યારે સહુના દેખતાં ખીલે, સહુ એને જુએ. પણ એ આત્મા સહુને દેખતો થઈ જાય. સહુ કેમ જીવે છે ? શું વિચારે છે ? પુદ્ગલનો શું સ્વભાવ છે ? કૃષ્ણપક્ષ ક્ષીણ થતાં શુક્લપક્ષનો ઉદય થાય છે અને જગત સમક્ષ આ પૂર્ણાનંદનો ચંદ્ર સંપૂર્ણ તેજ જ્યોત્સ્નાથી ખીલી ઊઠે છે. જ્ઞાનસારના સ્પર્શથી આપ સૌનો કૃષ્ણપક્ષ શુક્લપક્ષમાં ફેરવાઓ અને પૂર્ણાનન્દની અનુભૂતિ કરો એ પ્રાર્થના.... Jain Education International ૩૫૬ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy