SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૩૫. પૂર્ણાષ્ટક (૮) कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति । द्योतन्ते सकलाध्यक्षः, पूर्णानन्दविधोः कलाः ।। આ પણે આત્માના ઉત્તરગુણો વિશે સામાન્ય જાણતા હોઈએ પણ મૂળ ગુણો વિશે અજ્ઞાન છીએ. આપણે મૂળને છોડીને ડાળોને પકડીએ છીએ. ડાળો ગમે તેટલી મોટી હોય પણ મૂળની બરાબર ન થાય. આત્માના મૂળ ગુણો જાણવાથી, ઉત્તરગુણો જીવનમાં સહજ રીતે જ આવતા જાય. મૂળ ગુણોનો ખ્યાલ આવતાં નીતિ, સદાચાર તો સહજ બની જાય. એને માટે બહારથી લદાયેલા સરકારના કાયદાઓનો કોઈ અર્થ નથી. અંદરની જાગૃતિથી એ વિચારે છે : હું સ્વરૂપે પૂર્ણ શુદ્ધ હોવા છતાં આ કેવા ધંધા કરી રહ્યો છું ? પોતાના ગુન્હાથી પોતાને જ શરમ આવે એવી પરિસ્થિતિ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી બહારના કાયદાઓનો શું અર્થ ? ૩૪૬ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy