SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. પૂર્ણાષ્ટક (૬) अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभोवोऽयं, जगदद्भुतदायकः ।। મ અનાદિકાળથી આપણા આત્માની સાથે હતાં અને છે. ઘણાના મનમાં કે પ્રશ્ન થાય છે : જો કર્મ આત્માને લાગ્યાં, તો લાગતાં પહેલાં આત્મા કેવો હતો ? છે અને એ શુદ્ધ આત્માને કર્મો શા માટે લાગ્યાં ? આત્મા જો નિર્મળ અને શુદ્ધ હતો છે તો આત્માને કર્મ લાગવાની શી જરૂર * પડી ? અને આ વાત સ્વીકારીએ તો મોક્ષે 1 ગયા પછી, શુદ્ધ થયા પછી પણ પાછાં 6 આત્માને કર્મો નહિ લાગે ? ઉત્તર આ છે : કર્મો આત્માને જે લાગ્યાં નથી પણ લાગેલાં જ હતાં. ‘લાગ્યાં' ' એટલે નિશ્ચિત સમય, અમુક point of ime નક્કી કરવામાં આવે છે. પણ ‘લાગેલાં જ હતાં' એમ કહેતાં અનાદિકાળ $ infinite timeનો ઉલ્લેખ થાય છે. આત્મા છે અને કર્મ અનંતકાળથી નિગોદમાં મળેલાં જ પડ્યાં હતાં. એમ ન જ કહેવાય કે અમુક ૩૩૦ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy