SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. પૂર્ણાષ્ટક (૫) पूर्यन्ते येन-कृपणा स्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ।। : દીન ન બન. તારે દીન બનવાનું છે કોઈ કારણ નથી. તને ગરીબ, કંગાલ કે નિર્ધન કોણ કહી શકે ? તું તો ધનપતિનો પણ ધનપતિ છો; તું તો અદ્ભુત સંપત્તિનો સ્વામી છો; પણ તારી સંપત્તિનું તને ભાન નથી, તારી સંપત્તિ શું છે એ તું સમજ્યો નથી એટલે તને લાગે છે કે તારી પાસે કાંઈ નથી. પણ તને જો એ સંપત્તિનો ખ્યાલ આવી જાય તો તું કોઈની આગળ દીન કે રંક નહિ બને, મનમાં ઓછું નહિ આણે. પુણ્યની પ્રકૃતિ કેવી વિવિધ છે ! શાળીભદ્રને ત્યાં રાજા શ્રેણિક આવે છે, નોકરોના ખંડમાં આરસની જળતરંગવાળી લાદીઓ જોતાં શ્રેણિકને સંશય પડ્યો : આ પાણી છે કે પથ્થર. એ જાણવા માટે એણે વીંટી મારી. વીંટી અથડાઈને પાછી આવી ત્યારે જાણ્યું કે આ પૂર્ણાષ્ટક ૩૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy