________________
૩૦. પૂર્ણાષ્ટક (3)
अवास्तवी विकल्पैः स्यात्
પૂછતાડરિજીfમઃ | पूर्णानन्दस्तु भगवांस्तिमितोदधिसन्निभः ।। AS કલ્પો અને વિકલ્પોથી, મનમાં જ આવતા સારા અને ખરાબ તરંગોથી આપણી અંદરની સ્થિરતા, શાંતિ અને સ્વસ્થતા ડહોળાઈ જાય છે. જીવન એક દરિયો બની જાય છે જેમાં ભરતી અને ઓટનાં તોફાનો ચાલ્યા કરતાં હોય છે.
તરંગોમાં તળિયું ન દેખાય. જીવનમાં સંકલ્પ અને વિકલ્પના તરંગ જ તરંગ હોય ત્યાં સ્વનું દર્શન ક્યાંથી થાય? પાણી પારદર્શક હોવા છતાં તરંગો હોય ત્યારે એનું તલ ન દેખાય.
એવી જ રીતે ઊભરો આવે છે ત્યારે માપ નીકળતું નથી. મારા પિતાશ્રીએ કહેલો આ પ્રસંગ છે. એ નાના હતા, ઘરમાં ચાર ભેંશો હતી; મારાં દાદીમા સવારે દૂધ દોહવા બેસે ત્યારે લોટો લઈને એ જતા. દાદીમા દૂધ ભરીને
પૂર્ણાષ્ટક - ૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org