SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. હવે તો જાગો ! ૪ થી ઘતા હો તો જાગો. બેઠા હો તો હવે ઊભા થાઓ. હું ઊભા હો તો હવે ગતિમાન બનો. ગતિમાન હો તો હવે કાર્યદક્ષ બનો. એમ “જાગો” શબ્દ મનુષ્યને કર્તવ્યધર્મ તરફ આગળ વધવાની પ્રેરણા આપનાર મંત્ર છે. જાગો ! શબ્દ જેમ ચેતવણી આપનાર છે, તેમ એની પૂર્વે રહેલો “તો' અતિસૂચક છે, જેને દુનિયામાં તેર મણનો તો કહેવામાં આવે છે. હવે તો જાગો - આ સામૂહિક વાક્ય એમ ઘોષણા કરે છે કે, હદ થઈ, ખૂબ અંતર પડી ગયું, કેટલો બધો પ્રમાદ? ખૂબ ઊંધ્યા, હવે જાગો ! પ્રમાદ છોડો. આપણામાં ઘર કરીને બેઠેલી આળસને છોડો ને જીવનની સાધના કરવામાં તત્પર બની જાઓ, કારણ કે, જેનું મૂલ્યાંકન ન & થાય એવું માનવતાભર્યું, અને વિશ્વમાં વ સહજ પ્રાપ્ત ન થાય એવું ઉત્તમ માનવજીવન તમને મળ્યું છે, તો એને હવે તો જાગો ! ક ૯૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy