________________
૧૪. વિચાર-ઔદાર્ય
- પણે હમણાં લોકપ્રિયતાના ચા સદગણનો વિચાર કરી રહ્યા છીએ. જો માણસના વચનમાં પ્રેમ અને
આચરણમાં વિશ્વાસજનક સદાચાર ન હોય છે તો લોકો એને સાથ આપશે નહિ. કામ
કરવામાં, સેવામાં આ સદ્ગુણથી સફળતા
શક્ય બને છે. જે માણસે આ જાતની હું લોકપ્રિયતા મેળવી કે મેળવી નથી હોતી,
તેનાં વચનો ઉપર સમાજને કે લોકોને માન બૂ કે આદર નથી હોતાં. છે આમ જ ધર્મભાવનાના વિસ્તાર માટે જે પણ આ લોકપ્રિયતા આવશ્યક છે. જેનું ૪ જીવન કલંકિત છે, એ લોકપ્રિય થઈ શકશે 8 નહિ. આધ્યાત્મિક જીવનમાં, આચારમાં પણ
આ લોકપ્રિયતાનો ગુણ એટલો જ સહાયક | બને છે.
જે માણસે બીજાના પૈસા ખાધા હોય, કોઈને છેતર્યા હોય, એ માણસ બીજાને ધર્મની વાત કરશે તો એનું કોઈ સાંભળશે નહિ. સમાજ તો એને કહેશે કે, તું જ પોતે પહેલાં ધર્મ આચર. સમાજની
ધર્મરત્નનાં અજવાળાં ૪ પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org