________________
૫૦. ધ્યેયયાત્રા
- પણે જાણીએ છીએ કે જેટલા - Sા માણસો રત્નો પહેરે છે તે દરેક છે કાંઈ સાગરને તળિયે જઈ ડૂબકી મારીને જે લઈ આવેલા હોતા નથી, પણ કોઈક ડૂબકી
મારીને લઈ આવે છે, જ્યારે એનો લાભ કે કોઈક બીજાને મળી જાય છે.
આ પ્રમાણે, આ ધર્મરત્નો છે મહાપુરુષોએ શ્રુતસાગરમાં ડૂબકી મારી, શ્રમ
વેઠીને આપણે માટે મેળવી આપ્યાં છે.
માખણ તૈયાર કરનારને શ્રમ વેઠવો પડે છે T પણ ખાનારને સરળતા જ રહે છે. આમ,
આપણી ઉપર, આવાં રત્નો મેળવીને છે મહાપુરુષોએ કેવો અસીમ ઉપકાર કર્યો છે જ એ વિચારો.
જે કાર્ય આપણાં મા-બાપ આપણને નથી કરી આપી શકતાં, તે મહાપુરુષોએ
આપણે માટે કરેલું છે. તેઓએ શાસ્ત્રોનો જ અભ્યાસ કરી આપણે માટે આ સુંદર રત્નો જ શોધી આપ્યાં છે. સંસારનાં સગાંઓ કદાચ છે તમને પૈસાનો વારસો આપી જશે પણ
ધર્મરત્નનાં અજવાળાં - ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org