________________
૪૨. વિનય
આ થા તરમાં સગુણ વૃદ્ધાનુગામિત્વમાં
- આપણે જોયું કે જેનામાં પરિપક્વ છે બુદ્ધિ છે, ઠરેલ બુદ્ધિ છે, જે જ્ઞાનવૃદ્ધ,
ચારિત્ર્યવૃદ્ધ અને તપોવૃદ્ધ છે, આવા વૃદ્ધનું P. જે અનુકરણ કરે છે તે માણસ અનેક વિપત્તિમાંથી તરી જાય છે. આવા માણસમાં વિનય સહજ હોય.
એકના સદ્દભાવથી બીજાનો સભાવ જાગે છે; જ્યાં સદ્ભાવનો અભાવ હોય ત્યાં 9 સભાવ ન આવે. એવા લોકોમાં, પૂર્વના - સદ્દગુણના અભાવને લીધે, સદ્ગુણનો સ્વભાવ હોતો નથી.
જેમ બધા ધર્મોનું મૂળ દયા છે, એમ બધાય ગુણોનું મૂળ વિનય છે. વિનય ન હોય તો કર્યું-કરાવ્યું બધું નકામું જાય છે.
આટલા માટે જ આપણે બાળકોને સર્વ જે પ્રથમ વિનય શીખવીએ છીએ. વિનય હશે, છે તો બીજું બધું આવશે. જેનામાં ગુણીજન આ માટે પૂજ્યભાવ નથી, એ એમની પાસેથી શું બેડ મેળવી શકે ? આ વિનય એટલે સીધું પાત્ર;
અવિનય એટલે ઊંધું પાત્ર. સીધું પાત્ર હોય
૧૮૦ ક ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org