________________
ઊડવાનું છે. માટે એની પાંખો ધર્મથી મજબૂત હોય, સદાચારથી પૂર્ણ હોય, ખંડિત ન હોય તો તેવો માનવપંખી મોક્ષ તરફ પ્રયાણ કરે અને મોક્ષના માળામાં પહોંચી શકે. સંજોગો ને સ્વજનો અનુકૂળ હોય, મન ધર્મશીલ હોય અને સૌ સદાચારથી પૂર્ણ હોય તો આત્મા અનંત પ્રતિ સુખેથી ઉચ્ચન કરી શકે. તા. ૧૦-૮-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૫પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org