________________
ગુરુપદે સ્થાપી, પોતાની શ્રદ્ધા એનામાં રેડી, અને એમાંથી એણે પ્રેરણા મેળવી શ્રેષ્ઠ વિદ્યા સાધી.
માટે તમે ગુણાનુરાગી બની, ગુણના ઉપાસક બનો. અત્તરના કાગળને કપડું જરાક અડે અને જેમ અત્તરની સવાસ એને લાગી જાય છે, તેમ ગુણવાનનો સંસર્ગ રાખશો તો તમારામાં પણ એવા ગુણો જાગશે. આપણે આ બારમું પગથિયું ચડશે એટલે તેરમું આવીને ઊભું જ રહેશે. તા. ૭-૮-૧૯૯૯)
ધર્મરત્નનાં અજવાળાં * ૧૪૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org