SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મી માણસે એના જીવનથી, આચારથી એવી હવા ઊભી કરવી જોઈએ કે એનો બોલ તરત ઝિલાય. આ ક્યારે આવે ? તમે બીજાઓ માટે પ્રથમ એવું કાંઈ કરીને જીવો તો ! આ તત્ત્વ આપણામાં પ્રથમ આવવાની જરૂર છે. ખરી રીતે જોશો તો સમાજ કદી કૃતઘ્ની નથી બનતો. એ તો પુષ્પ નહિ તો એની પાંખડી પણ પાછી આપે જ છે. આપણું કરેલું કાર્ય કદી નિષ્ફળ જતું નથી. આજે કદાચ એ નહિ પાકે, તો નવી વર્ષાએ, બીજે ચોમાસે પણ પ્રગટ થશે જ. બી વાવ્યાં હોય તો ફળ આવ્યાં વગર રહે જ નહિ. હા ! વહેલુંમોડું ફળે એટલું જ. પણ ફળે એમાં તો શંકા નથી. આ શ્રદ્ધા કદી ન છોડતા. તા. ૨૩-૭-૧૯૬૦ ૯૬ ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy