________________
૨૨. સુદાક્ષિણ્ય
ઠમો ગુણ એટલે સુદાક્ષિણ્ય. કાજેનામાં દાક્ષિણ્યભાવ હોય તે હું માણસ બીજાને શુભમાં સહાયતા કરવા છે તૈયાર થાય છે. જીવનમાં આવું દાક્ષિણ્ય
જોઈએ. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી માણસ માત્ર સ્વાર્થ ખાતર જ જીવે છે, અને સ્વાર્થની સાધુતામાં મગ્ન રહે છે. એવો માણસ તો શ્વાન જેવો ગણાય. માત્ર સ્વાર્થ આ અર્થે ઘેલો એવો શ્વાન, સ્વાર્થની ખાતર
લાકડીનો માર પડે તોયે સહન કરે છે; કારણ કે એ માને છે કે ત્યાંથી જ રોટલો
મળવાનો છે. પણ માનવીએ તો આના જ કરતાં વધુ વિશિષ્ટતા બતાવવાની છે. આ આ માટે માનવીમાં પરમાર્થનું તત્ત્વ આવવું
જોઈએ. છે જેની આંખમાં સુદાક્ષિણ્યભાવ છે, ને એની પાસે જ્યારે કોઈ માણસ દુ:ખ રડતું ન આવે ત્યારે એ એને સહાયતા કરે છે. જ્યાં
જઈને દુઃખી લોકો પોતાનાં હૈયાં ઠાલવી શકે એવાં સ્થાનો આજે રહ્યા નથી; જગતમાં આજે આની મોટી ખોટ છે;
૯૨ ૩ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org