________________
જ છે; તેમ ધ્યેયનો નિર્ણય કર્યા વિના સંસારસાગરમાં જીવન-નાવને વહેતું મૂકનાર વિનાશ નોતરે છે.
૨૨૦. મૃત્યુની વિદાય
ત્યુ એ પ્રકૃતિ છે. જન્મ એ વિકૃતિ છે. જન્મે છે તે મરે જ છે, પણ મરે છે તે બધા જ થોડા જન્મે છે ? મરવું એવું કે જેમાં મરણ મરી જાય.
૨૨૧. અનુભવ
મે મને મારા જીવનપંથના અનુભવોનું વર્ણન કરવા વિનવો છો અને
તે એમાંથી પ્રેરણા મેળવી, તમે તમારા જીવનની સમસ્યાઓને ઉકેલવા માંગો
છો ? તો જરા ઊભા રહો; મારા અનુભવોમાંનો સાર આ છે કે પારકાનો ભાડૂતી અનુભવ તરવામાં કામ નથી લાગતો. પોતે જ તરવાનું છે. જીવનપંથમાં આગળ વધવાના માર્ગ બે જ છે : પૂર્ણ સંયમ અને આત્મજાગૃતિ !
૨૨૨. ચારિસની સૌરભ
ર્મળ ચારિત્ર એ ગુલાબનું અત્તર છે. એ તમારી પાસે હશે તો એ જેમ તમને આનંદ આપશે, તેમ તમારી નિકટમાં વસતા માનવોને પણ સુવાસ આપશે.
નિ
૨૨૩. ફૂલનાં આંસુ
ડી પડેલા પુષ્પને મેં પૂછ્યું : સોહામણા ફૂલ ! વિદાય વેળાએ આ આંસુ
૨ શાનાં?
વિષાદમાં એણે ઉત્તર આપ્યો : કોઈ બીમારને શાતા આપવાનું સૌભાગ્ય તો ન મળ્યું પણ અનીતિના ધનથી ખોટા ધનવાન બનેલા અને હોદ્દાનો
Jain Education International
જીવનસૌરભ * ૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org