SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International +>&> ૧. સાધન ક્રો ધના અગ્નિને શાંત કરવા સમતાનો સહાય લો; માનના પર્વતને ભેદવા નમ્રતાનો સહારો લો; માયાની ઝાડીને કાપવા સ૨ળતાનું સાધન લો; લોભના ખાડાને પૂરવા સંતોષની સલાહ લો. ૨. પશુ અને માનવ પશુ અને માનવમાં ફેર માત્ર એટલો જ છે: દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ, અને દ્રવ્યની પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ. 3. ગરીબી અને અમીરી બીજાને સુખી જોઈને જો તમે દુ:ખી થતા હો તો ભલે તમે સ્થિતિએ શ્રીમંત હો મધુસંચય - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy