SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪. સંયમનો બંધ ભાખરા-નાંગલના બંધમાં નાનું કાણું પડતાં કેટલું બધું નુકસાન થઈ ગયું ? એથી ઘણાને અંતરે શોક છવાયો. પણ સમાજ આખામાંથી આજે સંયમ અને સદાચારનો બંધ તૂટી રહ્યો છે એને માટે કોઈ રડશો ખરા ? ૪૧૫. શાન્તિની શોધ હાથ, પગ, આંખ, કાનવાળો દેહ હોવા છતાં જો અંદરનું ચેતન જ એમાં ન હોય તો ! એમ, જીવનમાં ધન, યૌવન, સત્તા, બધું હોય પણ મનની શાંતિ નહિ હોય તો ? માટે જ તો, ભગવાન મહાવીર જેવા રાજાધિરાજ પણ રાજ્ય તજી, શાન્તિની શોધમાં ચાલી નીકળ્યા, આપણે પણ એવી શોધ કરવા ક્યારે નીકળીશું ? ૧૧૦ મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy