________________
જૈન ફાનમીમાંસા
વિષયોના સ્થૂળ રૂપ કે વર્તમાન પર્યાયનું જ્ઞાન આપણને ઈન્દ્રયા દ્વારા મળે છે, જ્યારે તેમના સૂક્ષ્મ રૂપે કે ભૃત અને ભાવ પર્યાયાની જાણકારી મન દ્વારા મળે છે. ઇન્દ્રિયામાં કલ્પના, સકલન અને નિષ્ફનું જ્ઞાન હોતુ નથી, મન બે કે વધારે વિચારાના સ યેજન દ્વારા કલ્પના કરી શકે છે. તે અનેક અનુભવેાના સયજન કરી શકે છે અને તેમના પરથી નિષ્ક તારવી શકે છે એટલા માટે જ જ્ઞાન વિષય દ્વારા ઉત્પન્ન થાય છે અથવા તેના આકારનું જ હોય છે એમ માનવુ સાચું નથી. ઈન્દ્રિયનુ સન બાહ્ય વિષય દ્વારા થાય છે, જ્યારે મનનું જ્ઞાન બાહ્ય વિષય દ્વારા અને બાહ્ય વિષય વિના પણ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત જ્ઞાનના વિસ્તાર મન દ્વારા થાય છે.
પ્રાપ્ત
જ્યારે આપણું પ્રત્યેાજન-હેતુ જ્ઞેયને જાણવાના જ હોય છે ત્યારે પદા જ્ઞેય હોય છે અને જ્ઞાન ઉપયોગ (ચેતના) હોય છે અને જ્યારે આપણી ચેતના પ્રાપ્ત વિચારની આલેચનામાં સલગ્ન થાય છે ત્યારે પદાર્થ તૈય હોતા નથી. તે સમયે પહેલાંનુ જ્ઞાન જ જ્ઞેય બની જાય છે અને જ્યારે જાણવાની પ્રવૃત્તિ થતી નથી ત્યારે આપણી ચેતના પુન: નાન બની જાય છે—જ્ઞેય પ્રતિ ઉદાસીન અતીને પેાતાનામાં જ રત થાય છે.
૧૧૩
ઇન્દ્રિય અને મન દ્વારા જ્ઞેયને જાણવાની આત્માની ક્ષમતાને મતિ અને શ્રુત કહેવાય છે; ઇન્દ્રિય અને મનના માધ્યમ વિના જ કેવળ મૂર્ત જ્ઞેયને જાણવાની આત્માની ક્ષમતાને અવધિ અને મન:પર્યાય કહેવાય છે અને મૂર્ત તેમજ અમૂર્ત સર્વેને જાણવાની આત્માની ક્ષમતા (અથવા જ્ઞાનની ક્ષમતાને પૂર્ણ વિકાસ) કૈવલ કહેવાય છે. આત્માનું આત્મત્વ એ જ છે કે તે કદીય જ્ઞાનક્તિ શૂન્ય થતા નથી.
જૈન દૃષ્ટિ અનુસાર, જ્ઞાનની ઇયત્તા(પ્રમાણ)નું નિયામક તત્ત્વ તેના વરણુ-વિલય દ્વારા ઉત્પન્ન થતી આત્મિક ક્ષમતા-યોગ્યતા છે. જ્ઞાનશક્તિના પૂર્ણ વિકાસ થતાં જાણવાનો પ્રયાસ કરવા પડતા નથી, જ્ઞાન સતત પ્રવૃત્ત રહે છે; જ્યારે જ્ઞાનશક્તિની અપૂર્ણ વિકાસ દશામાં જાણવાના પ્રયત્ન કર્યા વિના ખણી શકાતું નથી એટલે અહીં જાણવાની ક્ષમતા અને જાણવાની પ્રવૃત્તિ એમ બે અલગ અલગ અની
જાય છે.
જૈન દૃષ્ટિએ જ્ઞાન સ્વપ્રકાશ છે અર્થાત્ ન!ન પતે પેાતાને જાણે છે. આ મતના સમર્થન માટે નીચે મુજમ્મુની લીલા કરવામાં આવે છે.
જે. ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org