________________
૪૧
સમ્યક્ત્વાદિ પુષ્ટિસંગ્રહ ૩. આ સાતે ના કયા બે નમાં સમાવેશ પામે છે?
દ્રવ્યાસ્તિક પર્યાયાસ્તિ–કયોરન્તર્ભવત્યમી;
આદાવાદિચતુષ્ટય--મત્વે ચાત્યા સ્ત્રયસ્ત. ૨૧. અનુવાદ–દ્રવ્યથિકનય, અને પર્યાયાર્થિકનય, એ બે નો માં આ સાતે ન સમાવેશ પામે છે, પહેલાં માં પહેલા ચાર અને બીજામાં છેલા ત્રણે. ૨૧.
૪. આ સાતે ન આપના આગમની કેવી રીતે સેવા કરે છે ? સર્વે નયા અપિ વિરોધભતો મિથસ્ત, સમ્ભય સાધુસમયે ભગવન ! ભજન્ત; ભપાઈવ પ્રતિભા ભુવિ સાર્વભ્રમ–પાદાબુજ પ્રધનયુકિત પરાજિતા દ્રા.૨૨.
અનુવાદ–આ સર્વે નયે પરસ્પર વિરોધ અભિપ્રાય ધરવાવાળા છે, છતાં હું ભગવન! તે બધા એકઠા થઈ આપના સુંદર આગમનની સેવા કરે છે; જેવી રીતે પ્રવી ઉપર રાજાઓ પરસ્પરમાં વિરોધી હોવા છતાં પણ યુદ્ધ રચવામાં પરાજ્ય પામી ચક્રવતી મહારાજાના ચરણ કમલની સેવા શીઘ કરે છે. તેમ જાણવું) ૨૨. .
૫. અંતિમ-ઉપસંહાર. ઇત્યે નયાર્થકવચ: કસુમર્જિને, વરચિત: સવયં વિનયાભિધેન; શ્રી દ્વીપ બંદર વરે વિજયાદ દેવસૂરીશિવજય સિંહગુહ્ય તુષ્ટ. ૨૩.
અનુવાદ–આ પ્રકારે શ્રી વિનય વિજયજી, શ્રી વિજયદેવસૂરીના શિષ્ય અને પિતાના ગુરુ શ્રી વિજયસિંહના સંતેષ માટે ત્યાનાં અર્થને જણાવનારાં વચન પુછપવડે શ્રી જિનચંદ્ર વર્ધમાન સ્વામીની વિનય સહિત શ્રીટીવબંદરમાં અચ-પૂજા કરી. ૨૩. ૧૮. ષટલેશ્યા ફળ સ્વરૂપ તથા તે પ્રત્યેક વેશ્યાવંત જીવના લક્ષણ.
મૂલં સાહપસાહા, ગુચ્છ ફલં પકક ૫ડિય ભાખણયા;
સવં માણ પુરીસા, સાહુ જુજ ત ધરણું હરણ.
ભાવાર્થજંબુ વૃક્ષના દ્રષ્ટાંત કરીને છ વેશ્યા ઘટાવે છે, તે આંવી રીતે, કે છ પુરૂષ જબુ વૃક્ષને ફલ્ય ફૂલે દેખીને તેના ફળ ખાવાની ઈચ્છા થઈ. તેમાંથી પહેલો જે કૃષ્ણલેશ્યાવંત હતો તેને મૂલ કેતાં મૂલથકી ઝાડને ઉખેડીને ફળને ભેગા કરવાની ઇચ્છા થઈ. બીજે નલલેશ્યાવત હતું, તેને ઝાડની મોટી ભેટી શાખાઓ પાડીને ફળ ખાવાનું મન થયું. ત્રીજા કાપતલેશ્યાવંતને નાની નાની ડાળીઓ તોડીને ફળ આરોગવાની કામના થઈ, જેથી તે જલેશ્યાવતને જીમખા તેડીને, પાંચમા પલેશ્યાવંતે માત્ર પાક ફળજ તેડીને ખાવાનું ધાર્યું જ્યારે છઠ્ઠા શુકલેશ્યાવંત સર્વોત્તમ પુરૂષે ઝાડને બીલકુલ ઈજા કર્યા વગર ધરતી ઉપર પડેલા હોય, તેજ લેવાનું દુરસ્ત ધાયું. આ પ્રમાણે વેશ્યાને અનુસાર જીના સ્વભાવ જાણી લેવા. આ દ્રષ્ટાંતમાં તે છ જણામાંથી જેણે ધરતી ઉપરથી ફળે લેવાનું દુરસ્ત ધાયું, તે સર્વોત્તમ પરિણામવાળે જાણ. અહિયાં લેશ્યા એટલે મનના શુભાશુભ પરિણામ જાણવા કઈ લેશ્યાવાળે કઈ ગતિએ જાય તેનું સ્વરૂપ.
...
Jain Education International
For Private & Personal Use Only
www.jajnelibrary.org