________________
૯૩૮
સજ્જન સન્મિત્ર
અર્થા: સર્વપિ સામાન્ય-વિશેષાભયાત્મકા:; સામાન્ય તંત્ર જાત્યાદિ, વિશેષાદ્મ વિભેદકા: ૩. અનુવાદ-પદાર્થો સર્વ સામાન્ય અને વિશેષ એ અને ધમ વાળા છે, એમ આપે પ્રતિપાદન કર્યું છે, એમાં જાતિ ગુણુ ઈંત્યાદિ વિશેષણ રહિત તે સામાન્ય થમ', અને જુદાપણું જણાવનાશ વિવષણુ સહિત તે વિશેષ ધમ. ૩, સામાન્ય અને વિશેષ ધમાં કેવા છે?
ઐકય બુદ્ધિ ટશતે, ભવેત્સામાન્યધર્મત:;
વિશેષાચ્ચ નિજ નિજ, લક્ષયન્તિ ઘટ જના:. ૪.
અનુવાદ-હૈ પ્રભુ ! આપે કહેલા સામાન્ય ધર્મ વડે સેકા ઘડામાં એકાકાર બુદ્ધિ થાય છે, અને આપે હેલા વિશેષ ધમ વડે મનુષ્યે પોતપાતાના ઘસ એળખે છે. (આ સહુ ટાળવા માટે તારો મહાત્ ઉપકાર છે.) ૪.
૧૫ નૈગમનય.
નગમે। મન્યતે વસ્તુ, તદંતદુભયાત્મક;
નિર્વિશેષ ન સામાન્ય, વિશેષેાપિ ન તદ્વિના. ૫.
અનુવાદ–નૈગમય, વસ્તુને એ બન્ને ધમવાળી, એટલે સામાન્ય રુપે અને વિશેષ રૂપે માને છે, કારણ કે, આપની અાજ્ઞામાં વિશેષ રહિત એવું સામાન્ય નથી, તેમજ સામાન્ય રહિત એવું વિશેષ નથી. ૫.
૨. સંગ્રહનય.
સંગ્રહે। મન્યતે વસ્તુ, સામાન્યાત્મક મેહિ; સામાન્યન્યતિરિકતાઽસ્તિ, ન વિસેષ: પુષ્પવત. ૬.
અનુવાદ-સગા નય, વસ્તુને કેવળ સામાન્ય ધમવાળીજ માને છે, કારણ કે, સામાન્યથી ઝુક' એવુ· વિશેષ, આકાશ પુષ્પની પેઠે કઈ છે નહિ. ૬.
સગ્રહ નયનાં ઉદાહરણા.
વિના વનસ્પતિ' કેાડાપ, નિમ્બામ્રાદિને દૃશ્યતે; હસ્તાદ્યન્તર્ભાવિન્યાઽહ, નાંગુલ્યાઘાસ્તત: પૃથ. ૭.
અનુવાદ-વનસ્પતિ, એ જાત વિના લીખડા, આંખ ઈત્યાદિ કાંઈ જા એવામાં આવતાં નથી; હાય પ્રત્યાદિમાં વ્યાસ એવી આંગળી વગેરે હાથથી જુદી નથી. ૭.
૩. વ્યવહાર નય.
વિશેષાત્મકમેવા, વ્યવારશ્ચ મન્યતે;
વિશેષભિન્ન સામાન્ય-મસત્સંવિષાણુવત્. ૮.
અનુવાદ-ઋતુને વિશેષ ધર્મવાળીજ વ્યવહારનય માને છે; કારણ કે, વિશેષ વિનાનું સામાન્ય ગધેડાના શીગડા જેવું ખોટું છે. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org