________________
સજન સન્મિત્ર પિચ્છઈ જુવઈ રૂવં, મણુસા ચિંતે અહવ ખમેગં; જે નાચરઈ અકજજે, પશ્ચિજ તેવિ દીહિ. ૧૯. સાહ વા સડઢેવા, સદાર સંતેસ સાયરો હજા;
સે ઉત્તમે મણુસે, નાય થવ સંસારે. ૨૦. અર્થ -રૂપવતી યૌવનાવસ્થાવાળી સ્ત્રીની ક્ષણવાર ઈચ્છા કરે, ભેગવવાની અભિલાષા કરે, જીઓએ પ્રાર્થના કરાયેલે પણ અકાર્યમાં પ્રવૃતિ કરે નહિ. સાધુ હોય તે સાધુ તરીકેનું સ્વકીય બ્રહ્મચર્ય સાચવે, શ્રાવક હોય તે શ્રાવક તરીકેનું બ્રહ્મચર્ય જે
સ્વદારા સંતોષ વ્રત તે જે સાચવે, તે સાધુ તથા શ્રાવકને ઉત્તમ પુરૂષ જાણવા તથા તેઓને સંસાર પણ અલ્પ જાણ, અપિતુ, તેઓ મહા હલુકમાં જાણવા. ૧૯-૨૦,
પુરિસથ્થસુ પવઈ, જે પુરિસે ધમ્મ અર્થે મહેસુ;
અનુજ્ઞાબાહ, મઝિમરૂ હવઈ એસ. ૨૧. અથા-ધર્મ, અર્થ અને કામ, એ ત્રણ પુરૂષાથને પરપર હાનિ ન થાય, તેવી રીતે જે તે, તે મધ્યમ પુર ગણાય છે. (શ્રીઓએ પણ તેવી જ રીતે યથાયોગ્ય ઉચિત સમજી લેવું) ૨૧.
પૂર્વોક્ત ઉત્તમ પુરુષના બહુમાનથી થતાં ફળ, એએસિં પુરિસાણું, જઈ ગુણગહણું કરેસિ બહુમાણું;
તો આસન્ન સિવસુહા, હોર્ફિ તુમ નથ્યિ સંદેહે. ૨૨.
અર્થ :–એ ચાર પ્રકારના પુરુષોનું બહુમાન કરીશ, તેમજ તેઓના ગુણેનું ગ્રહણ કરીશ, સુખને ભક્તા બનીશ, તો હે ચેતન, અલપ કાળમાં તે મોક્ષના સુખને જોતા બનીશ, એમાં સંદેહ નથી. ૨૨. હવે કત્તાં, પાસસ્થાદિકની પણ નિંદાને ત્યાગ બતાવે છે.
પાસથ્થાઈસુ અહુણ, સંજમ સિદ્ધિાસુ મુકકજોગેસુ;
તે ગરિહા કાયવો, નેવ પસંસા સહામજઝે. ૨૩.
અર્થ –હાલમાં ચારિત્ર લેગ પાલવામાં શિથિલ થઈ ગયેલાઓની પણ સભામાં નિંદા વા પ્રશંસા કરવી એગ્ય નથી. ૨૩. કર્તા કહે છે કે તેવાઓને માર્ગ બતાવે, પણ નિંદવા નહિ.
કઊણ તે સુ કરુણું, જઈ મન્નઈ તે પયાસએ મગં;
અહ રૂસઈ તો નિયમા, ન તેસિ દસ પયાસેહ. ૨૪. અર્થ–પાસથ્યાદિ હણાચારી વેશધારીઓ ઉપર કરૂણા કરીને જે તેઓ માને એમ લાગતું હોય, તે તેઓને સન્માગ પ્રકાશ, તેઓ ગુસ્સો કરે એમ લાગતું હોય, તે ગુણાનુરાગીઓએ તેના બે પ્રકાશવા નહિ. ર૪.
કળિકાળમાં અન્ય ધર્મગુણનું પણ બહુમાન કરવું, એમ કત્તાં કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org