________________
૩૫
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
જઈ ઇચ્છઈ ગુયd, તિયણ મર્ઝામિ અપ્પણો નિયમા; તા સવ્ય પણું, પરદેસ વિવજજણું કુણહ. ૧૨.
અર્થ - ચેતન, જે તને ત્રણભુવનને વિષે સત્કૃષ્ટ પરમાત્મપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હૈય, તે સર્વ પ્રકારના પ્રયત્ન કરી પારકા દેવ જેવાના તથા બલવાના છેડી દે. ૧૨.
ભારે કમી જીવની પણ નિંદા કરવી નહિ તે અન્ય જીવેની તે કેમજ કરાય તે જુદા જુદા પુરૂષના ભેદે દ્વારા જણાવે છે.
ચઉહા પસંસણિજજ, પુરિસા સબુત્તમુત્તમાં લોએ;
ઉત્તમ ઉત્તમ ઉત્તમ. મજિજમ ભાવા ય સવૅસિં. ૧૩. જે અહમ અહમ અહમા, ગુરુકમ્મા ધમ્મવજિજયા પુરિસા; તેવિ ય ન નિંદણિજજા, કિંતુ દયા તેનું કાયવા. ૧૪.
અર્થ -ચાર પ્રકારના મનુષ્ય પ્રશંસવા ગ્ય છે. ૧ સર્વોત્તમોત્તમ, ૨ ઉત્તમોત્તમ ૩ ઉત્તમ, ૪ મધ્યમ, આ ચાર ભેદવાળા મનુષ્યની તે સદાકાળ તુતિ કરવી જોઈએ. અધમ, અધમાધમ એ બે તે ધમથી હીન અને ભારે કમીજી હોય છે. આવા ભારે કમીજીની પણ નિદા ન કરવી, પરંતુ તેઓના ઉપર કરૂણ બુદ્ધિ ધારવી જોઈએ. ૧૩–૧૪.
હવે કત્ત, સર્વોત્તમ, આદિ ચાર પુરુષનાં લક્ષણ કહે છે. પશ્ચંગુબ્લડ જુવ્રણ–વંતીણું સુરહિસાર દેહાણું જુવઈશું મજઝંગ, સÖત્તમ રૂવવંતીણું. ૧૫. આજમ બંભચારી, મણવયકાએહિં જે ઘરઈ સીલં;
સવુત્તમુત્તમે પણ, સે પુરિસે સવનમણિજો. ૧૬.
અર્થ-જેના અગેઅંગમાં યૌવન તનમય નાચી રહ્યું છે, અને સુગધથી અંગ બહેકી રહ્યું છે, અને અત્યંત રૂપવતી સ્ત્રીઓમાં વસતા છતાં જે બ્રભ્રચય પાળી શીલવંત રહ્યો છે, તે સર્વોત્તમ પુરૂષ જાણ; તે પુરુષ સદા વંદનીય છે. ૧૫-૧૬.
એવંવિહ જુવઇગઓ, જે રાગી હજ કવિ ઇગ સમય;
બીય સયંમિ નિંદઈ, તં પાપં સવ્ય ભાવેણું. ૧૭. જમ્મમિ તમિ ન પુણો, હવિજ્જ રાગોમણુમિ જમ્મુ ક્યા;
સે હક ઉત્તમુત્તમરૂ પુરિસે મહાસત્ત. ૧૮. અર્થ -રૂપવતી, યૌવનવતી સ્ત્રીઓની સાથે સંગત થતાં જે કદાચ મનમાં ક્ષણભર ડગે, પણ અકાર્યમાં ઝંપલાતા પહેલાં વૈરાગ્યથી મનને પાછું ખેંચી લે, અને અકાયને પશ્ચ તાપ કરે, આમભાવથી ખરેખરી રીતે અંતરમાં પશ્ચાતાપ કરે છે, અને ફરીથી તે જન્મમાં સ્ત્રીઓ પ્રતિ રાગભાવ ન થાય, વૈરાગ્ય ભાવમાં વર્તે, તે ઉત્તમોત્તમ બળવંત પુરૂષ જાણ. ૧૭–૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org