________________
.
સમ્યત્વદસ પુષ્ટિ સંગ્રહ
૯૨૫
અનિવિકાર વિકાર વગરનું યૌવન, જિન શાસન ઉપર ચાળમજી જેવા રાગ, પાપકારીપણુ` અને ધ્યાનમાં નિશ્ચલતા એ બધાં વાનાં મહાપુન્ય યાગે પ્રાપ્ત થઈ શકે છે. રૃ. પરિન દાપાહાર, અપ્પસસા અાણા ગુણાણું ચ; સવેગે નિવ્યુંઆ, લભતિ પભયપુષ્ણેહિ ૭.
અર્થ :-પનિંદાને ત્યાગ અને આપણા ગુણ્ણાની શ્લાઘા પ્રશંસાથી દૂર રહેવું. તેમજ સ'વેગ મેાક્ષાભિલાષ અને નિવેદભવ વૈરાગ્ય એ બધાં વાનાં પ્રભૂત પુન્ય યેાગે પ્રાપ્ત થાય છે. ૭, નિમ્મલસીલભ્ભાસેા દાણુલ્લામા વિવેગસ વાસા:
ચઉગ દુહ સ ંતાસે, ભતિ પભૂયપુણે(હ. ૮.
અથ-નિમળ શુદ્ધ શીલના અભ્યાસ, સુપ્રાત્રાદિક દાન દેતાં ઉલ્લાસ, હિતાહિત સબ‘શ્રી વિવેક સહિતપણું અને ચાર ગતિનાં દુ:ખથકી સપૂર્ણ ત્રાસ, એ બધા વાનાં મહા પુન્યના મેગે પ્રાપ્ત થાય છે. ૮.
દુકકડરહા સુકડા-માયણ' પાયચ્છિત્તતવચરણ; સુહઝાણુ નમુકકારે, લભૂતિ પ્રભયપુષ્ણેડિ ૯.
અ:---કરેલાં પાપ કૃત્યની આલેચના નિદા, સારાં કૃત્યો કર્યાં. હાય તેની અનુમેદતા, કરેલાં પાપના છેઠ કરવા માટે ગુરુ મહારાજે બતાવેલા તપનું કરવું–આચરવું', શુભ ધ્યાન ધરવુ અને નવકાર મહામત્રને જાપ કરવા, એ સઘળાં વાનાં મહા પુન્ય
ચાગે પ્રાપ્ત થઈ શકે છે. ૯.
પ્રંય ગુણમણભડારે, સામગ્ગી પાવિઊષ્ણુ જેણે કર્યો; વિચ્છિન્નમાહપાસા, લહતિ તે સાસય સુખ્ખ. ૧૦.
અ:— ઉપર ખતાવ્યા મુજબ ગુણુમણુિ રત્નના ભંડાર જેવાં સુકૃત્ય, સઘળી રૂડી સામગ્રી પ્રાપ્ત કરીને જે મહાનુભાવેા કરે છે-આચરે છે તે પુણ્યાત્મા સઘળા મેહપાસથી સવથા મુક્ત થઇને શાશ્વત સુખરૂપ મેાક્ષ પદને પામે છે. ૧૦. ૧૩. અભવ્ય કુલક.
જહ અવિઅ વેહું, ન ફાસિયા એવમાયા ભાવા; ઈ દત્તમત્તરસુર--સિલાયનરનારયત્ત ચ. ૧.
અર્થ :—અભવ્ય જીવાએ આ હવે પછી કહેવામાં આવશે તે ભાવે। પર્યા નથી. તે ઇંદ્રપણું, અનુત્તરવાસી દેવપણું ત્રેસઠ શલાકા પુરૂષપણું અને નવ નારદપણું. ૧. કેવ લગણહરહર્થે, પન્ના તિથ્યચ્છર દાણ; પવયસુરી સુરત્ત, લેાગતિય દેવસામિત્ત. ૨.
અર્થ :—મલી કેવલી તથા ગણધરને હાથે દિક્ષા, તિથ કરનું વાર્ષિકદાન, પ્રવચનની અધિષ્ઠાયક દેવી તથા દેવપણું, લેાકાંતિક અને દેવપતિપણું ન પામે ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org