________________
૯૨૪
સજ્જન સન્મિત્ર
જીવ... મરણેણુ સમ, ઉપ્પુજઇ જીવણુ સહજરાએ; દ્વિી વણાસસાહઆ, હરિસ વિસાન કાયવ્યેા. ૧૧. અથ—જીવિત મરણની સાથે, યૌવન જરા સાથે અને ઋદ્ધિએ વિનાશ સાથે ઉત્પન્ન થાય છે, (તેથી) હ્રષ કે વિષાદ ન કરવા. ૧૧.
૧૨. પુણ્ય કુલક.
સ’પુન્નદિયત્ત, માણુસત્ત ચ આરિયા ખત્ત; જાકુલજણધમ્મા, લભતિ પયપુણેહિં. ૧.
અથ :—. પૂર્ણ ઇંદ્રિયપણુ કંઇ પણ ખાડ ખાંપણુ વગરની સઘળી (પાંચ) ઇન્દ્રિયાની પ્રાપ્તિ, મનુષ્યપણુ, આ ક્ષેત્રમાં અવતાર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ અને વીતરાગ ભાષિત જૈન ધમ' એ સઘળાં વાનાં પ્રભુત (પુષ્કળ) પુન્યથી પ્રાપ્ત થઇ શકે. છે. ૧. જિરણકમલસેવા, સુગુરુપાયપન્નુવાસણું ચૈવ;
સજ્ઝાવાયવડત્ત. લક્ષ્મતિ પભૂયપુર્ણાહ. ૨.
અર્થ :–જિન અરિહંતના ચરણકમળની સેવા-ભકિત, અને સદ્ગુરુના ચરણુની પયુ પાસના, સજ્ઝાય ધ્યાન તથા ધમ'વાદમાં વડાપણુ-પરાભવ નહિ પામવાપણુ એ સઘળાં વાનાં પ્રભૂત પુન્ય ચાગે પ્રાપ્ત થઈ શકે છે. ર.
સુધ્ધા બેહે સુગુરુહિં, સંગમા ઉવસમાં દયાલુત્ત; દપ્પિન્ન કરણ જ; લભ તિ પયપુણૅહિં. ૩.
અ:-શુદ્ધાત્રીબીજ રુપ સમક્તિરત્નનું પામવું, સુગુરુને સમાગમ, ઉપ્સમ ભાવ-શમતા, દયાળુપણું, અને દાક્ષિણ્યતા ગુણુનું પાલન એ બધાં વાનાં પ્રભૂત પુન્યયેાગે
પ્રાપ્ત થાય છે. ૩.
સમન્ત નિચ્ચલત્ત, વયાણ પરિપાલણ અમાયત્ત; પઢણું ગુણ ત્રણ, લભત પયપુણેહિં. ૪. અથ:-સમ્યકત્વ (સમક્તિ) માં નિશ્ચળતા ત્રતાનું (અથવા ખેલેલા વચનનું) પરિપાલન નિર્માયીપણું, ભણવું, ગવું અને વિનય એ બધાં વાનાં મહાપુન્ય ચેાગે પ્રાપ્ત થઈ શકે છે. ૪.
ઉસગ્ગે અવવાએ, નિચ્છચવવહાર'મિ નિણત્ત';
મત્રયણકાયસુદ્ધી, લભતિ પ્રભયપુણેહિ. પ.
અર્થ :-ઉત્સગ –વિધિમાર્ગ અને અપવાદ–નિષેધમ તેમાં તથા નિશ્ચય સાધ્યમાગ અને વ્યવઙાર સાધનમાગ તેમાં નિપુણપણું, તેમજ મન વચન કાયાની શુદ્ધિ, પવિત્રતા, નિર્દોષતા, નિષ્કલંકતા એ બધાં વાનાં પ્રભૂત પુન્યનાયાગે પ્રાણીને પ્રાપ્ત થઇ શકે છે. ૫. અવિયાર' તારુણ્, જિણાણુ રા પરાવયરાત્ત; નિકક પયા ય ઝરણે લલ્ભત પભૂયપુષ્ણેહ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org