________________
૯૨૩
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
અ:-ડે મૂઢ જીવ! કમ'થી ભરેલા વિપરિત ઉપદેશ તું કરે છે, દુર્ગતિમાં જવાજ ઇચ્છાવાળાના મનમાં આજ પરિણામ હોય છે.
૨ે જીવ! તુમ સીસે, સવણુ દાણુ સુત્તુ મહવષણું; જ સુખ્મ નહુ પાવિવિસ, તા ધમ્મવિવજ્જિએ નણું. ૪. અ:-હે શિષ્ય છત્ર! તું કાન ઇને મારું વચન સાંભળ, તું સુખ પામતાજ નથી માટે ખરેખર ધમ રહિતજ છે. ૪.
રે જીવ! મા વિસાય` નહિ તુમ' પિચ્છઉણુ પરરિદ્ધી; ધમ્મરહિયાણ કો, સંપન્નઇ? વિવિહસ પી. ૫. અર્થ-ડે જીવ! ખીજાની ઋદ્ધિ જોઈને તું વિષાદ પામ નહિં, ધમ વિનાના જીવને વિવિધ પ્રકારની સ`પત્તિએ કયાંથી પ્રાપ્ત થાય? ૫.
રે જીવ! કિ` ન પિચ્છસિ ?, ઝિઝંત જીણુ ધણું' જીઅ; તવિહુ સિટ્ટે ન કુસ, અપ્પહિય પવરજિધમ્મ. ૬. અ: હે જીવ! યૌવન, ધન, અને વિતને નાશ પામતાં શું તું નથી નેતા? તા પણુ આત્મહિતકારી શ્રેષ્ઠ જિનધમ' ખરેખર તુ નથી કરતા (નથી આદરતા). ૬. રે છવ ! માણવૃમિ, સાહસપરિહીણુ દીણુ ગયલ ~~ !; અચ્છસિ ? ક વિસથ્થા, નહુ ધમ્મે આયર. કુસિ?. ૭. અ−હે માન વિનાના સાહસ રહિત, ગરીબડા નિજ જીવ! વિશ્વાસવાળે થઇને કેમ બેઠા છે? તુ ધમ'માં બિલકુલ આદર કરતાજ નથી. ૭.
૨ે જીવ! મણુયજમ્મુ, અકયચ્ચ જીવણું ચ વેાલીણું; ન ય ચિન્હ ઉગતવ, ન ય લચ્છી માણુિયા પવરા. ૮. અર્થ: હે જીવ! નિષ્ફલ મનુષ્ય જન્મ, અને યૌવન વ્યતીત થયાં, ઉગ્ર તપ પણ ન આચર્યુ અને ઉત્તમ પ્રકારની લક્ષ્મી પણ ન મેળવી, ૮, રે જીવ! કિં ન કાલા, તુઝ ગ? પરમુહનીય તસ; જ ઇચ્છિત પત્ત, તં અસિધારાવયં ચરસુ. ૯. અથ—હે જીવ! બીજાના મેઢા સામુ (જોઈને બેસી રહેતાં) જોતાં તારા વખત (નકામા) નથી ગયા ? જે તને ઇચ્છિત હતું તે તે ન મળ્યું માટે ખડ્ગધાર સરખું
વ્રત મદર. ૯.
ઇય મા મુસુ મણેણું, તુઝ સિરી જા પરમ્સ આયત્તા; તા આયરેણુ ગિન્હસુ, સગાવય વિવિહ પયત્તેણં ૧૦. અથ—તારી લક્ષ્મી પારકાને તાબે છે એમ તું મનથી ન માન, માટે આદરપૂર્વક તેને (વ્રતને) ગ્રહણુ કર અને વિવિધ પ્રયત્નવડે તેનું રક્ષણુ કર. ૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org