________________
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ
પશ્યલ કસાય ચારે, સસંનિહિ આ સિકકધણરેહા; હું નિ તુહ ઉચ્ચ અ ચલણા, સરણું ભી આણુ ભવરને. ૨૮.
પ્રબળ કષાયરુપ ચે જેમાં (વસે છે એવા આ ભવ અરણ્યમાં ભયથી ઉભેલા જનેને ખળું ચક અને ધનુષ્યરૂ૫ રેખાએ જેમાં સદા સારી રીતે અંક્તિ છે એવાં આપનાં ચરણેજ શરણભૂત છે.
તુહ સમયે સરપભઠ્ઠી, ભમંતિ સલાસ સબ જાસુ,
સારણિ જલં વજીવા, ઠાણ ડ્રાણેસુ બજઝંતા. ૨૯. આપના સિદ્ધાન્તરુપી સરોવરથી ભ્રષ્ટ થએલા છ જેમ નીકનું જળ સકળ વૃક્ષ જાતિમાં ઠેકાણે ઠેકાણે બંધાતું છતું ફરે છે તેમ સકળ ૮૪ લક્ષ છવાયેનિમાં કમંડે ઠેકાણે ઠેકાણે બંધાતા છતા પરિભ્રમણ કર્યા કરે છે. મતલબ કે માગ–ષ્ટ મહા વિટંબના પામે છે.
સલિલિવ્ય પવયણે, તુહ ગહિએ ઉ અહો વિમુકમિ;
વચ્ચે નાહ કવરહ દઘડિ સંનિહા જીવા. ૩૦. - જેમ કપના અરહિટ્ટની ઘટમાળા જળ ભરેલી ઉંચે આવે છે અને ખાલી થયેલી નીચે જાય છે તેમ આપના વચનને આરાધેલા છ ઉદ્ધગતિ પામે છે અને વિધેલા નીચી ગતિને પામે છે.
લીલાઇ નિતિ સુખ, અન્ને જણ તિથિ આ તહા ન તુમમ્ તહ વિ તુહ મગ્ન લગ્ગા, મમ્મતિ બુહા સિવસુહાઈ. ૩૧.
જેમ અન્ય બૌધાદિક દસનીઓ સુકેમળ શા ઉપર શયન કરવું, પ્રભાતમાં કાંજી પીવી વિગેરે (શરીરને સુખકારી) અનુષ્ઠાનથી (કણ વગર) મેક્ષ મેળવી આપે છે તેમ આપ કરતા નથી તે પણ ( સભ્ય જ્ઞાન દર્શન ચારિત્ર રૂ૫) આપના સત્યમાગમાં લાગેલા વિચક્ષણે શિવસુખને ગવે છે. મતલબ કે બૌદ્ધાદિકઓકપેલી સહેલી મુક્તિ પાયા વિનાની છે ત્યારે જિનેએ કહેલી પુરુષાર્થ સાધ્ય મુક્તિ તેવી નથી પણ સાચી છે.
સારવ્ય બંધવહ મરણ ભાઈણ, જિણ ન હુંતિ પઈ દિ;
અખેહિ વિ હીરતા, જીવા સંસાર ફાયમિ. ૩૨. હે જિન ! આ સંસારરુપી એપાટમાં અક્ષે (ઇઢિયે–પાસા) વડે સંચાયંમાણ થતા જ દેવતત્વ બુદ્ધિથી આપને દીઠે છતે પઘડું દીઠે લખોટીઓની પેરે વધ, બંધ કે મરણના ભાગી થતા નથી.
અવહીરિઆ તએ પહ, નિતિ નિગિકક સંખલા બદ્ધા;
કાલમણુતં સત્તા, સમં યાહારનીહારી. ૩૩. હે પ્રભુ! (સામગ્રી વિકળતા વડેજ ધર્મોપદેશના અભાવથી) આપના વડે ઉપેક્ષા કરાયેલા જી નિગોદરુપ એકજ શ્રખળાથી નિયંત્રિત થયેલા અને સહુ સાથેજ આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org