________________
સજજન સન્મિત્ર બિહાર કિયા કરતા અનંતકાળ ગુમાવે છે.
જેડિંત વિઆણું તવનિહિ, જાયઈ પરમા તુમમ્મિ પડિવી;
દુખાઈ તાઈ મને, ન હું કમૅ અહમમક્સ ૩૪. • હે તપેનિધિ! જે દુખવડે કદર્શિત થયેલા જનોને આપનામાં પરમ પ્રેમ પ્રગટે છે તે દુખે પાપાનુંબંધી તે નથી જ કિંતુ પુણ્યાનુબંધી હોવાથી ઉલટાં તે પ્રશંસનીય છે.
મેહછેઊ તહ, સેવાએ ધુવ ત્તિ નંદામિ; જે પુણ નં વંદિઅો , તલ્થ તુમં નેણ બ્રિજામિ. ૩૫.
આપની સેવાથી મેહને ઉછેદ અવશ્ય થશે એ વાતથી હું પ્રમોદ પામું છું, પરંતુ મેહને ઉચછેદ થયા બાદ આપને નહિ વધાય એ વાતથી મને દુખ પિદા થાય છે. (કેમકે કેવળી કેવળીને ન નમે એ નિયમ છે.
જે તુહ સેવાવિમુહમ્સ, હેતુ મા તાઉ મહ સમિઠ્ઠીઊ;
અહિગાર સંપયા ઈવ, પરંત વિડંબગુ ફુલાઊ ૩૬.
આપની સેવા વિમુખ એવા જે મિયાદ્રષ્ટિ અને તેમની રાજ્યાધિકાર સંબંધી સંપદાની જેમ પરિણામે વિડબના કરી સંપદાએ સુઝને ન પ્રાપ્ત થાઓ ! મતલબ કે પરિણમે નીચી ગતિમાં ખેચી જનારી સંપદા નથી પણ વિપદારુપજ છે.
ભિgણ તમે દીવ, દેવ પયત્ને જણ પયડેઇ;
તુહ પણ વિવરીયમિણું, જઇકક દીવસ નિવ્રુતિઅમૂ. ૩૭.
દેવ! અન્ય દીપક તમતેમ (અધકાર)ને ભેદીને લેકને ઘટાદિક, પદાર્થો • પ્રગટ દેખાડે છે, પણ જગતમાં અનન્ય દીપક એવા આપનું દીપકકાર્ય વિપરીત જણાય છે, કેમકે આપ તે પ્રથમ પિતાના ઉપદેશપી કિરણ વડે ભવ્ય જીવોને જીવાદિક પદાર્થો અવબોધે છે અને પછી તવાવબોધ ઉત્પન્ન કરીને જ અજ્ઞાન અંધકારને ભેદે છે.
મિચ્છત્ત વિસસુત્તા, સચેયણા જિણ ન હુતિ કિ છવા;
કન્નમિ કમઈ જઈ, કિરિએ પિ તુહ વસુમત્સ્સ. ૩૮.
જેમના કણમાં આપના વચન રૂપ મંત્રનું એક પણ પદ પડયું છે તે છે મિથ્યાત્વરૂપી વિષથી મૂછિત છતાં પણ (ચિલાતિપુત્ર-તથા રહિણીયા ચેરની પેઠે) શું સચેતન થતા નથી અથત થાય છે.
આયન્નિઆ ખણુદ્ધ પિ, પઇ થરં તે કરિંતિ અણુરાયું; પરસમયા તહ વિમણું, તુહ સમયનણ ન હરત. ૩૯.
કુતીર્થિકનાં આગમ ક્ષણાધિ પણ સાંભળ્યા છતાં આપના વિષે સ્થિર પ્રેમને પ્રગટાવે છે. તેથી તે આપના આગમના જાણકારનું મન હરી શકતા નથી. મતલબ કે પરસ્પર અસંબદ્ધપણાથી અસર હોવાને લીધે જેમ જેમ તે સાંભળવામાં આવે છે તેમ તેમ યથાર્થવાદી એવા આપનામાં પ્રેમ પ્રગટાવે છે એ વાત યુક્ત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org