________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ‘ગ્રહ
પેાત પેાતાના શરીર પ્રાણ ક્ષેત્રવાળા આત્મા છે, એમ મહા મુનીયા એટલે તીથંકર, ગણધરાદિ મહામા કહે છે, તે વાતમાં લેશ માત્ર સદેહ નથી. ૧૪. યત્ક્ષણ દ્રષ્યતે શુદ્ધ, તત્ક્ષણ ગતવિભ્રમ; વસ્થચિત્ત સ્થિભુિત, નિર્વિકલ્પ સમાધયે. ૧૫.
ભાવા:-જે ક્ષણે આ આત્મા જીવને શુદ્ધ દેખાય છે, તેજ ક્ષણે સવ કલ્પિત સુખના ભ્રમથી રહિત જીવ માલમ પડે છે; વળી સ`પૂર્ણ' શાંત, સ્થિર ચિત્તવંત, અચલ, નિવિકલ્પ સમાધિને વિષે રહેલા દીસે છે. ૧૫.
સ એવ . પરમ બ્રહ્મ,
સ એવ જિનપુ’ગવ:; સ એવ પરમ તત્ત્વ, સ એવ પરમ તપ: ૧૬. ભાવાથ:-તેજ ઉત્કૃષ્ટો બ્રહ્મ સ્વરૂપી છે, તેજ સામાન્ય કેવલીને વિષે શિરામણી શિખર સમાન તિથ"કર સ્વરૂપી છે, તેજ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, સારભૂત પદાથ છે, અને તેજ ઉત્કૃષ્ટ, ઈચ્છા નિરોધરૂપ તખ઼મય એવા આ આત્મા છે. ૧૬. સ એવ પરમ જ્યેાતિ; સ એવ પરમેગુરુ:;
સ એવ પરમ ધ્યાન, સ એવ પરમાત્તમ. ૧૭,
ભાવા:–તેજ ઉત્કૃષ્ઠ જ્ઞાન જોતિમય છે, તેજ ઉત્કૃષ્ઠ સદ્ગુરૂ એટલે પેાતાના આત્માને પોતેજ શિક્ષા આપનાર ઉત્તમગુરૂ છે, વળી તેજ ઉષ્કૃટું ધ્યાન છે, અને તેજ સર્વોત્તમ પદા આ આત્મા છે. ૧૭.
સ એવ સકલ્યાણું, સ એવ સુખભાજન; સ એવ શુચિપ, સ એવ પરમ શિવ. ૧૮.
ભાવાથ-તેજ સમસ્ત કલ્યાણનું નિધાન છે, તેજ સમસ્ત સુખાનું ભાજન છે, તેજ નિર્મળ જ્ઞાનાનંદ સ્વરૂપી છે, અને તેજ સ* ઉપદ્રવથી રહિત, અજરામર શિવરૂપ આ આત્મા છે. ૧૮,
સ એવ પરમાનંદ:, સ એવ સુખદાયક:; સ એવ પરમચૈતન્ય, સ એવ ગુણસાગર:. ૧૯. ભાવા:-તેજ પરમ આનંદ યુક્ત છે, તેજ મહા સુખાયક છે, તેજ ઉત્કૃષ્ટ ચૈતન્ય એટલે જ્ઞાનશક્તિ છે, અને તેજ સવ` જીણુ સમુદ્ર આ આત્મા છે. ૧૯. પરમ આલ્હાદસ પુત્ર, રાગદ્વેષવિર્જિત;
સાહ્ તુ દેહ મધ્યે તુ, યેા જાનાતિ સ પ ંડિત:. ૨૦. ભાવા–તેજ ઉત્કૃષ્ટ હુ'મય છે, તેજ સ્રવ રાગદ્વેષાદિ વિકારે રહિત, શરીરને વિષે શાલી રહ્યો છે, તેને જે યથાથ જાણે છે, તેજ ખરા પતિ છે. ૨૦. આકારરહિત શુદ્ધ, સ્વસ્વરૂપે વ્યવસ્થિત; સિદ્ધમગુણેાપેત, નિ`કાર નિરંજન, ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org