________________
૧
સજ્જન સન્મિત્ર
ભાવા-સવ આકાર રહિત, પાનાના સ્વરૂપેજ રહેલા, સિદ્ધના આઠ ગુણ્ણાએ સહિત, નિવિ કારી સવ' કમ રૂપી અ‘જને રહિત, શુદ્ધ નિષ્પન્ન સ્વરૂપી આ આત્મા છે. ૨૧. તત્ સમં તુ નિાત્માન, રાગદ્વેષવિવર્જિત; સહજાન ચૈતન્ય, પ્રકાશયતિ મહાયશે. ૨૨.
ભાવાય એવાજ, એટલે ઉપર કહ્યો તેવાજ, પોતાના આત્મા રાગ, દ્વેષ, માહ અજ્ઞાન, મિથ્યાત્વાદિ, વિકારે રહિત છે, સ્વાભાવિક, સ્વાધીન, જ્ઞાન ચેતનાવંત આત્માનું સ્વરૂપ છે, એમ મ્હોટા યશના ધણી શ્રી પરમાત્માએ પ્રકાશ્યું છે. ૨૨. પાષાણેષુ યથા હેમ, દુગ્ધમધ્યે યથા ધૃત; તિલમધ્યે યથા તેલ, દેહમધ્યે તથા શવ. ૨૩.
ભાવાથ:-જેમ પથ્થરને વિષે સૂવર્ણ, જેમ દૂધને વિષે ઘી, જેમ તલમાં તેલ, સત્તાગત્ એટલે શક્તિરૂપે રહેલાં છે; તેવીજ રીતે આ શરીરને વિષે શક્તિરૂપે વ્યાપી રહેલા શિવ સ્વરૂપી આત્મા છે. ૨૩.
કાષ્ઠમધ્યે યથા વન્તિ; શકિત રૂપેણુ તિષ્ઠતિ; અયમાત્મા શરીરે,યા જાનાતિ સ પડત:. ૨૪.
ભાવાર્થ :-જેમ કાષ્ટને વિષે અગ્નિ શક્તિરૂપે ગુપ્ત રહેલી છે, તેમ આ આત્મા શરીરને વિષે રહેલા છે, એમ જે જાણે છે, અને વતે છે, તેજ ખરો જાણકાર ૫તિ છે. [પણ આત્મા, આત્મા કરીને પાકારનારા, માત્ર કથની કરનારા, અને આત્માના સ્વરૂપથી વિષરીત વનારા, રાગી, ઢેષિ, માહી, વિકારી, મમત્વી, જડાની, ભવવાસિ પ્રાણીએ પ'તિ નામને ચેગ્ય નથી, એકલા વચન જાળને વિષે *સી રહેલા જીકાઠિ પઢતાભાસા પેાતાના આત્માને ઠગી રહ્યા છે, અને આત્માને નામે આત્માનેજ વગેાવે છે; એ ખેદની વાત છે.] ૨૪. અત્રતાનિ પરિત્યય, તેષુ પરિતિષ્ઠતિ;
ત્યજેત્તાન્યપિ સંપ્રાપ્ય, પરમ પદમાત્મન: ૨૫.
ભાવાથ:-અવૃત્તાના ત્યાગ કરીને વ્રત નિયમને વિષે સ્થિર થવું, અને પછી વિશેષ પ્રકારે શુદ્ધાત્મ સ્વરુપને વિષે લીન થતાં, તે વ્રત નિયમને પણ તે સ્વરૂપમાં સમાવી દઈને આત્મા શુદ્ધ પરમાત્મ પદને પામે છે. ૨૫.
૯. શ્રી ઋષભ પંચાશિકા.
જય જંતુ કપ્પ પાયવ, ચંદાયવ રાગપકય વણુસ્સ; સયલ મુદ્ગગામ ગામિ, તિલેાઅચૂડામણિ નમે તે. ૧.
હું જગતના જીવાને કલ્પવૃક્ષ સમાન કામિત ફળને આપનાર અને રાગરૂપી કમળના વનને નિમીલન કરવા (સ.કાચીદેવા) ચદ્રકાન્તિ સમાન ! તથા સમસ્ત મુનિગણુના નાયક ! હે ત્રિલે ક્રચુડામણિ (માક્ષના મઢનરૂપ) પ્રભુ ! આપશ્રીને અમારે નમસ્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.örg