________________
સમ્યકત્વાદ પુષ્ટિ સંગ્રહ અનંતસુખસંપન્ન, જ્ઞાનામૃત પયોધર, અનંતવીર્યસંપન્ન, દર્શનં પરમાત્મનઃ.૨.
ભાવાર્થ-અનંત સ્વાભાવિક સુખે પરિપૂર્ણ, જ્ઞાનરૂપી અમૃત રસનું ઉત્તમ ભાજન તથા અનંત પરાક્રમ રૂપ શક્તિએ રહિત એવું શુદ્ધ પરમાત્માનું અલૌકિક દર્શન છે. ૨. નિર્વિકારે નિરાધાર, સર્વસંગવિજિંત; પરમાન સંપન્ન, શુદ્ધતન્યલક્ષણું.૩.
ભાવાર્થ-સવ વિકારે રહિત, સવ આધારે રહિત વતત્ર, સર્વ સંગે રહિત નિઃસંગ, પરમ આનંદે સહિત, એવું નિમળ ચેતનનું લક્ષણ છે. અર્થાત્ નિર્વિ કારી જ્ઞાનવરૂપમયજ આમા છે. ૩.
ઉત્તમ આત્મચિંતા ચ, મોહ ચિંતા ચ મધ્યમા;
અધમ: કામ ચિંતા ચ, પર ચિંતાધમાધમા:. ૪. ભાવાર્થ-આત્માનું જ ચિંતવન કરનારા મહાત્માઓ ઉત્તમ પુરૂષે જાણવા, તથા મેહ ચિંતાવત એટલે પિતાને આત્મા કર્મ કરીને ભરેલે છે, હું સુખી છું, હું દુઃખી છું, પાપી છું, ઈત્યાદિ કમ ધારાએ વતતા સમકિતિ છે તથા ભદ્રિક શુભ પરિણામી પ્રાણીઓ મધ્યમ જાણવા વિષય, કષાયાદિ મલીન પરિણામે વતતા, સંસાર રા—ખી, ભવનાશી જી અધમ જાણવા તથા પારકી નિંદા તથા કુથલી કરનારા, પારકાનું બૂરૂં ચિતવનારા, વિના કારણે પરજીને દુઃખ દેવાના ઉપાયને ચિંતવી રહેલા પરનું દુઃખ દેખી રાજી થનારા, મત્સરી, ગુણષિ, અદેખા, છિદ્રશાહિ જેને અધમાધમ જાણવા. ૪.
નિર્વિકલ્પસમુત્પન્ન, જ્ઞાનામૃત પયોધરં;
વિવેકમંજલી કવા, તં પિબક્તિ તપસ્વિનઃ ૫. ભાવાર્થ-નિવિકલ્પ દશામાં સમ્યક પ્રકારે પ્રાપ્ત થયેલો, એટલે મનના સર્વ સંકલ્પ તથા વિકલ્પથી રહિત શુદ્ધ દશામાં દેખાતો એ, એકાંત નિવિકારી જ્ઞાનરસમય, જ્ઞાનામૃત સાગરરુ૫ આત્મા છે, તે મધ્યેથી તપસ્વી, યેગી પુરૂષ, ભેદ જ્ઞાનરુપ વિવેક ચક્ષુઓ બેબો ભરીને આનંદ સહિત પાન કરે છે. ૫.
સદાનંદમયં જીવં, યે જાનત સ પંડિત,
સ સેવતે નિજાભનં, સુસર્વાનંદ કારણું. ૬. ભાવાર્થ-નિરંતર આનંદમયજ આ જીવ છે, એમ જાણે છે, અને તે છે, તે ખરેખર પંડિત છે, તેજ પુરુષ સમસ્ત આનંદને કરવાવાલે, એ જે પિતાને આત્મા, તેનું યથાર્થ સેવન કરે છે. ૬.
નલિન ચ યથા નીરં, ભિન્ન તિષ્ઠતિ સર્વદા:
અયમાત્મા સ્વભાવેન, દેહે તિષ્ઠતિ સર્વદા. ૭. ભાવાર્થ-જેમ પાણીને વિષે કમલ જલ થકી નિરંતર ન્યારું રહે છે, તેમજ આ આત્મા શરીરમાં રહ્યો છતાં, શરીર થકી સદા જજ રહે છે. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org