________________
૯૦૨
પાર પમાડવા સમથ સાથ`વાહ, એવા આપને જ શરણે આવેલા ચાર વડે લુંટાઈ જતાં મારા, દર્શન, જ્ઞાન, અને ચારિત્રરૂપ ત્રણ ઉપેક્ષા કરી રહ્યા છે? ૬.
લખ્વાસિ સત્વ મયકા મહાત્મા, ભવાંધ્યુંધા બભ્રમતા કથ'ચિત્: આ પાપિ ડેન નતા ન ભકત્યા ન પૂજિતા નાથ ! ન તુ સ્તુતેાસિ. ૭. ભાષા -ભવસમુદ્રમાં અનેકવાર ભ્રમણુ કરતા મને મહા મુશીખતે આપ મહાત્મા મળ્યા છે, તેપણુ નાથ ! પાપરાશી એવા મે', આપને ભક્તિ ભાવથી નમસ્કાર, પૂજા, કે સ્તુતિ કશું કર્યુÖજ નથી. ૭.
સંસાર ચક્રે ભ્રમયનું કુમાધ–ઈંડેન માં કમહાકુલાલ:; કરેાતિ દુ:ખપ્રચયસ્થભાંડ, તત: પ્રભા ! રક્ષ જગચ્છરણ્ય !. ૮.
ભાષા –હે સ્વામી! આ અતિ દુષ્ટ કમ કુલાલ [કુંભાર] મને સ‘સારચક્ર ઉપર કુખેાધરૂપી દંડવડે ભમાઢતા મહા દુઃખનું લેાજન કરે છે તેવી કથ'ના થકી હે શરણલાયક પ્રભુ આપ મારૂં રક્ષણ કરી. ૮.
કદા
ત્વદાજ્ઞાકરણાપ્તતત્ત્વ-ત્યકત્લા મમત્વાદિભવૈકકન્દમ્:
સજ્જન સન્મિત્ર છું, તા પછી કષાય રત્નાની આપ કેમ
આત્મકસારે। નિરપેક્ષવૃત્તિ-મેક્ષિપ્લનિચ્છાવતાઽસ્મ નાથ. ૯. ભાવાર્થ-ડે નાથ, આપની આજ્ઞાને યથાથ' અનુસરવાવડે, તત્વસ્વરૂપને પામેલા હું આ ભવભ્રમણને વધારનાર મમત્ત્વાદિક વિકારોને તજી, કેવલ આત્મનિટ ઉદાસીન વૃત્તિએ પૂર્ણુ વિરક્ત અને નિસ્પૃહીપણે સહજ વિલાસી કયારે બનીશ ? . તવ ત્રિયામાપતિકાન્તિકાન્ત ગુણનિયમ્યાત્મમન: પ્લવગમ્;
કદા ત્વદાજ્ઞામૃતપાનલેાલ:, સ્વામિનૢ પરબ્રહ્મતિ' કરિષ્યે ?. ૧૦.
ભાવાથ ચંદ્રની કાંતિ જેવા મહા ઉજ્જવલ આપના ગુણૢાવડે મારા મનમટને નિયમમાં રાખી આપના પવિત્ર વચનામૃતપાન કરવા અત્યંત આશક્ત થઇ, હૈ સ્વામિ ! કયારે સ્વ સ્વરુપ રમણુ ખનીશ ? ૧૦.
ઐતાવતી ભૂમિમહં ત્વદધિ—પદ્મપ્રસાદાાતવાનધીશ:; હઠન પાપસ્તપિ સ્મરાઘા, હિ મામકાયેષુ નિયેાજયન્તિ. ૧૧.
ભાવાથ હે નાથ ! આપના ચરણુકમળના પ્રસાદથી હું આટલી ઉંચી ભૂસી સુધી પહેાંચ્યા છું, તેપણ દુષ્ટ કામાદિક વિકારા મને બલાત્કારે અકાય કરવા પ્રેરણા કરે છે, એ ભારે ખુદના વિષય છે. ૧૧.
ભદ્ર' ન કિ ત્વય્યપિ નાથનાથે, સંભાવ્યતે ? મે યપિ સ્મરાઘાઃ; અપાક્રિયન્તે શુભભાવનાભિ:, પૃષ્ઠિ' ન મુન્તિ તથાપિ પાપા: ૧૨.
ભાવાય હું પ્રભા ! વિશ્વનાયક એવા આપ નાથ છતે, મને શું શું હિત ન સભવે ? અપિતુ, સહિત સભવે, પરંતુ જો કે હું શુભ ભાવનાઓ વડે કામાદિક વિકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org