________________
" શામ:
સમ્યક્રવાદિ પુષ્ટિ સંગ્રહ ૭. યશસ્વી ધર્મશીલ પરમહંત મહારાજાધિરાજ શ્રી કુમારપાલક્ત
આત્મનિન્દારૂપ જિદ્ર સ્તુતિ સાથે
ઉપજાતિ વૃતમ, નમ્રાખિલામંડલમલિરત્ન–૨ મચ્છટાપલ્લવતાંધ્રિપીઠ !; વિધ્વસ્ત વિશ્વવ્યસનપ્રબંધ!, ત્રિલોકબંધો ! જયતાજિનેન્દ્ર !
ભાવાર્થ-નમી પડેલા સમસ્ત ઇંદ્રના મુકટ સંબંધી રત્નની પ્રભારાશી જેમના ચરણપીઠ ઉપર પ્રતિબિંબિત થયેલી છે, અને જેમણે જગતના કષ્ટસમુહને દૂર કરી નાંખ્યો છે, એવા હે કૌલેકમબંધુ જિનેશ્વર મહારાજ! આપ જ્યવંતા વર્તે. ૧.
મૂડમ્યહે વિજ્ઞપયામ યા–મપેતરાગ ભગવન! કતાર્થમ: નહિ પ્રણામુચિતસ્વરૂપ–નિરૂપણય ક્ષમતેડરર્થવગ: ૨.
ભાવાર્થ-પગ દ્વેષાદિ મળથી સર્વથા મુક્ત હોવાથી કૃતાર્થ થયેલા આપને જે હું વિનવું છું, તે મારી મુગ્ધતા માત્ર છે, કેમકે ૨વામીના યથાર્થ સ્વરૂપને નિરૂપણ કરવાને અથી વર્ગ સમર્થ થઈ શકતેજ નથી ૨.
મુક્તિગતેપીશ! વિશુદ્ધચિત્ત, ગુણાધિરોપણ મમાસિ સાક્ષાત ભાનુર્દવીયાનપિ દર્પણે શુ–સંગાન્ન કિઘાતતે? ગ્રહાન્ત:. ૩.
ભાવાર્થ-હે સ્વામી! આપ મુક્તિપદને પામ્યા છતાં મારા વિશદ્ધ ચિત્તમાં ગુણાધિરોપવડે સાક્ષાત વર્તે છે; જેમ અતિ દૂર રહેલો સૂર્ય સુંદર આરશીમાં પ્રતિબિંબિત થઈને ઘરની અંદર ઉલોત કરતું નથી શું? અપિતુ કરે છેજ તેમ જાણવું. ૩.
તવ સ્તન ક્ષયમંગભાજા, ભજતિ જન્માર્જિતપાતકાનિ; કિશ્મિર ચંડડમરાચિ–સ્તોમે તમાંસિ સ્થિતિમુદ્ધહતિ. ૪.
ભાવાર્થ-આ૫ની સ્તવના કરવાવડે પ્રાણીઓના અનેક જન્મોમાં ઉપાજિત કરેલાં પાપકર્મ ક્ષય પામી જાય છે, અથવા પ્રચંડ સૂર્યની પ્રારાશી પ્રસરતાં અંધકાર કયાં સુધી ટકી શકે? અપિતુ નજ ટકી શકે. ૪.
શરણ્યકારુણ્યપર: પરેષાં, નેહંસિ મહજવરમાશ્રિતાનામ; મમત્વદાજ્ઞા વહતાડપિમૃધ્રા-શાન્તિ ન યાત્વેષ કુપ હતો . ૫.
ભાવાર્થ-ડે શરણુ લાયક, કરૂણા કરવા સદા કુશળ, એવા આપ સ્વાશ્રિત અન્ય જિનેના મેહજવરને મૂળથી દૂર કરી નાંખે છે તેમ છતાં શિર ઉપર આપની આજ્ઞાને અચુક વહન કરનારે જે હું તેને આ મહવર શા કારણથી ઉપશાંત થતું નથી, તે હું કળી શકતું નથી. ૫.
ભવાટવીલ ધનસાર્થવાહ, ત્વામશ્રિતે મુકિતમહં યિયાસુ, કષાયઐજિં ! નલમાનં, રત્નત્રયંમે તદુપેક્ષસે કિમ? ૬. ભાવાર્થ-હે સ્વામી! મુક્તિપુરી જવા અભિલાષા વાળો હું આ સંસાર અટવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org