________________
එඑ
સજ્જન સન્મિત્ર
નિરક્ષણ, તે નિરથ ક છે, આવા પ્રકારનું વિજ્ઞાન તે શુદ્ધ પરમાત્મ જયાતિનું પ્રકાશક છે. ૨૦. હવે આત્મજ્ઞાન પ્રકાશ કાને હિતકારક છે, તે કહે છે.
સ્તાકમધ્યાત્મના જ્યોતિ:, પશ્યતા દ્વીપતાવહિત; અધસ્ય દીપશતવત, પર જ્યાતિન અપિ. ૨૧. શબ્દા :-ચક્ષુવત એવા દેખતા પ્રાણીને દીવાની પેઠે થાડી પણ આત્મ ચૈતિ એટલે અલ્પ આત્મજ્ઞાન પણ મહા હિતને કરનારૂં થાય છે; પરતુ અને સેકડા દીવાની પેઠે ઘણી વિદ્યમાન આત્મ ચેતિ, અર્થાત્, ગમે તેટલુ આત્મજ્ઞાન વાંચે, સાંભળે, ભણે, પણ અતરગ ચક્ષુએ હીન, ભેદ જ્ઞાન રહિત, બઢ઼િરાત્માઓને નિરર્થક છે. ૨૧. હશે પરમ ચૈાતિ કાને પ્રગટ થાય છે, અને તે કેવી રીતે? તે કહે છે.
સમતામૃત મગ્નાનાં, સમાધિ ધૂત પાપ્સનાં;
રત્નત્રયમય શુદ્ધ પર જ્યાતિ: પ્રકાશતે. ૨૨.
શબ્દા :-સમતારુપી અમૃતમાં જે નિમગ્ન છે, અને સમાધિ જળવડે જેના પાપરુપ મેલ ધોવાઇ ગયા છે; એવા સાધુ જતેને રત્નત્રયમય શુદ્ધ, એવી પરમ ચૈાતિ પ્રગટ થાય છે. ૨૨.
હવે પરમ ચૈાતિના પ્રકાશથી ત્રણ જગતને વાંધ કેણુ ચયા છે, તે કહે છે. નિથ કરા ગણધરા, લબ્ધિસિદ્ધાશ્વ સાધવ;
સ ંજાતાસ્ત્રિજગ ઘા:, પરમજ્યાનિ પ્રકાશત:. ૨૩.
શબ્દા :-શ્રી તીથકર પરમાત્મા, ગણધર મહારાજા, અને લબ્ધિ, સિદ્ધિ, સાધુ મહાત્માએ પ૨મ જ્યેાતિના પ્રકાશથી ત્રણ જગતને વદ્ય થયા છે. ૨૩. હવે પરમ ાતિને કાણુ, ક્યારે પામે છે, તે કહે છે.
ન રાગ નાપિ ચ ષ, વિષમેસુ યદા જેત; આદાસીન્ય નિમગ્નાત્મા, તદાષ્નાતિ પરમહ:. ૨૪.
શબ્દાઃ-જ્યારે વિષમ વસ્તુમાં અર્થાત્, મહાવિકટ ભયંકર કસાટીને વખતે એટલે વાર માઁત ઉપસગ'ને વિષે કે અત્યંત પુગલિક સુખની અવસ્થામાં પણુ જીવને જ્યારે રાગ, દ્વેષ થતા નથી, સમભાવજ રહે છે; તેવી ઉદાસીન વૃતિમાંજ વૃતતા આત્માઓનેજ પરમ ચૈાતિની પ્રાપ્તિ થાય છે. ૨૪.
હવે ગ્રંથકર્તા પેાતાનું નામ સૂચવતા થકા ગ્રંથનું મહાત્મ્ય વખાણે છે.
વિજ્ઞાય પરમ જયાતિ-હાત્મ્ય મિદમુત્તમ;
ય: સ્થય'' યાતિ લભતે, સ યશેવિજય શ્રિય', ૨૫.
શબ્દા:-શુદ્ધ પરમાત્મ સ્વરૂપ રમણુરૂપ સ્થિરતા ગુણુને પ્રાપ્ત કરે છે, તેવા મહાત્મા, કર્યાં છે યશના વિજય તે જેમણે, એવા મહુાયશવિજયજી પરમાત્મ પ્રભુ, તેની પરમ જાતિ રૂપી અનતી રિદ્ધિને પામે છે. ૨૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org