________________
સજ્જન સન્મિત્ર
નિધિભિન વભીર ન—શ્ચતુર્દ શભિરખહે;
ન તેજશ્ચક્રિણાં યસ્યા, ઘદાત્માધીનમૈવહિ. ૧૧. શબ્દાથ:-અહી ઇતિ આશ્ચયે, એટલે આ કેવી અદભૂત ચમત્કારી બીના છે, કે જે પ્રકાશ સુખ એટલે સ્થિરતારૂપ, આનંદનું સુખ, ચક્રવતીને તેના નવ નિધાન, અને ચૌદ રત્નાથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી; તે જ્ઞાનાનંદ પ્રકાશ સુખ, સહેજ આત્માને સ્વાધિનપણે સમીપેજ વતે છે ૧૧.
હવે મુનિ મહાત્માએ ઇંદ્રોથી પણ અધિક શાલી રહ્યા છે, તે ખતાવે છે. દભપ ત ભાલિ-જ્ઞોનધ્યાનધન સદા;
મુનયા વાસવેભ્યાપિ, વિશિષ્ટ ધામ બિતિ. ૧૨.
શયદા'-૪'ભ કેતાં મિથ્યાડંબર, કપટ, વા માયારૂપી, પર્યંતને તેવામાં વજ્ર સમાન, જ્ઞાન ધ્યાનમાંજ સદાકાળ રમતા, દેવેદ્રોથી પણ અધિક સુખના ભાક્તા, એવા વિશિષ્ટ ગુણુના ધામરૂપ મુનિ મહાત્માએ શાલે છે. ૧૨.
હવે એક વર્ષ' સુધીના દિક્ષા પર્યાય અવસ્થામાં કેવું આત્મસુખ પ્રકાશે છે, તે કહે છે. શ્રમણે વર્ષ પર્યાયાત, પ્રાપ્તે પરમશુકલતાં; સર્વાર્થસિદ્ધિદેવેભ્યા–વ્યધિક જ્ગ્યાતિસલ્લસેત્. ૧૭.
શબ્દા :-માત્ર એક વર્ષના દીક્ષા પર્યાયથી, પરમ વિશુદ્ધિને પામેલા, સાધુ પરણુતિમાં, સર્વાથ સિદ્ધ વિમાનવાસી દેવેાના સુખ કરતાં પણ અધિક ચિત્ત સુખ લાભ આશયરૂપ અત્યંત આત્મિક આનંદ જાતિ વિસ્કુર છે. ૧૩.
હવે છત્રનમુક્ત મહાત્માઓની દશાનું સ્વરુપ વખાણે છે.
વિસ્તારી પરમજ્યાતિ,−ર્ધાતિતાભ્ય તરાશયા:;
જીવન્મુકતા મહાત્માના, જાય તે વિગતર-પૃહા:. ૧૪,
શબ્દાર્થ :-અત્યંત વૃદ્ધિને પામતી, એવી અતર્ગ શુદ્ધાત્મિક, નિમ`ળ જ્ઞાન પરિણતિના પ્રકાશવર્ડ જેમના ખાદ્યન્યતર આશયે મહા ચિત્ત સુખ લાભરૂપ વર્તી २ह्या છે, એવા જીવનમુક્ત મહાત્મા જગતની પરપુગલિક ભાવની મૂર્ઝાએ રહિત, .સા નિસ્પૃહી હોય છે ૧૪.
હવે આત્મભાવમાં સદા જાગૃત કેણુ હાય ? તે કહે છે.
જાગૃત્યાત્મનિ તે નિત્ય, બહિર્ભાવેષુ શેરતે; ઉદાÅયે પરદ્રવ્યે, લિંગતે સ્વગુણામૃતે. ૧૫.
શબ્દા :-જે મહિરાતમ ભાવમાંજ પાતાપણું માની પુગલિક પરાધિન પદાર્થાંમાં સુખના ભ્રમે લીન થઈ સૂતા છે, તે તે મૂઢ આત્મા જાગતા છતાં સૂતાજ જાણવા, પર`તુ જે આવા બહિરાતમ ભાવના ત્યાગ કરીને પેાતાના સત્ય આત્મ સુખમાંજ રમતા રહે છે, તે સૂતા છતાં પણ જાગૃતા છે, એવા મહાત્માએ પરદ્રવ્યમાં ઉદાસીન રહી, સ્વસ્વરુપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org