________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ ́ગ્રહ
૮૧
સ્તુતિનું અવગાહન કર; તથા જેને પાતે ગ્રહણ કરેલા દેવને વિષે સ્વપક્ષપાત આગ્રહ છે, કે અમારે તે આજ કબૂલ છે. એવા આગ્રહી જા, આ સ્તુતિને પર દેવ નિંદક સ્તુતિ માનીને નિંદા કરે, અવગણના કરી, તથા સત્ય પરિક્ષા કરવામાં સમથ' બુદ્ધિમાન, રાગ, દ્વેષે રહિત, અપક્ષપાતિ, મધ્યસ્થ પરિણામી, સદ્ અસદ્ વસ્તુને નિષ્ણુ'ય કરવામાં સમ્યક્ વિવેકવાન સર્જના, આ તત્ત્વ પ્રકાશક સ્તુતિને ધમ ચિંતવનરૂપ કાય' પ્રવૃતિ વિષે ધારણ કરી; તથાસ્તુ. ૩૨.
૫. શ્રીમદ્ યશે વિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી પરમાત્મ દર્શન પર્વિતિ સાથ
અનુષ્ટુપ ધૃતમ્
પરમાત્મા પરāાતિ:, પરમેષ્ઠિ નિરંજન;; અજ: સનાતન: શંભુ:, સ્વયંભૂજયતાજ્જિન:. ૧.
શબ્દા :-સવ આત્માઓને વિષે સપૂર્ણ નિળ આત્મા, હાવાથી સત્કૃષ્ટ, સવ ગુણી મહાત્મા, એવા હે પરમાત્મા, હે પરમ જ્ઞાનજ્યાતિ સ્વરૂપી, હું ઉત્કૃષ્ટ પદને વિષે બિરાજમાન, સર્વ કિલષ્ટ કમ રૂપી અજને કરીને રહિત, હે અજરામર પ્રભુ, હૈ અનાદિ અનત એક સ્વરૂપી, સર્વાં જગસુખ દાતા એવા હે શંભુ, પોતાની મેળેજ પરમાત્મ સ્વરૂપને પામેલા, સ્વરુપમાંજ રમનાર, એવા હે રાગ, દ્વેષાદિ શત્રુએના જીતનાર, સજ્ઞ, સદશી, અનંત ખેતી છતાં અત્યંત સમતાવંત, હૈ ચિદાનંદ ૫રમાત્મા તમે જયવતા વર્ષાં ૧. નિય વિજ્ઞાન માનદ, બ્રહ્મ યત્ર પ્રતિષ્ઠિત ; શુદ્ધબુદ્વસ્વભાવાય, નમસ્તસ્મૈ પરાને. ૨.
શબ્દાર્થ :-જ્યાં નિત્ય શાશ્વત વિજ્ઞાન રુપ આનંદ એટલે જ્ઞાનાનંદ સ્વરૂપી, બ્રહ્મ સ્વરુપજ પ્રકાશી રહ્યું છે, એવા શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળા પરમાત્માને નમસ્કાર થા. ૨. અવિદ્યાનિત; સર્વે-વિકારનુપ-ત:;
વ્યકન્યા શિવપદસ્થાસા, શક્યા જયંત સર્વાંગ: ૩.
શબ્દા:-અજ્ઞાન જનિત સર્વ પ્રકારના વિકારાથી જે હુડ્ડાયા નથી, તથા જે વ્યક્તિરૂપે એટલે પ્રગટ પ્રત્યક્ષપણે સ્વસ્વરૂપે જે મેાક્ષ સ્થાનમાં બિરાજે છે, અને શક્તિરુપે એટલે સત્તાએ કરી સર્વ જીવ દ્રવ્યમાં રહેલ હાવાથી યાગ્ય ભવ્ય જીવને ચાગ્ય ઉપાય સાધન વડે સાધતાં પ્રાપ્ત થાય છે, તે પરમાત્મા દેવનું યથાથ સ્વરૂપ જાણવું. ૩. યતા વાચે નિવર્તતે, ન યત્ર મનસા ગતિઃ;
શુદ્ધાનુભવસંવેદ્ય, તદ્રુપ પરમાત્મન:. ૪.
શબ્દા :-જ્યાં વાણી એટલે સવ' પ્રકારના વચનેનું ખેલવું પાછું પડે છે, અર્થાત્ જ્યાં કઈ પણ વાણીનું પ્રયાજન નથી, જ્યાં મનની ગતિ લેશ માત્ર પણ પ્રવૃતિ તકરી શકતી નથી, અર્થા જ્યાં મન પણ નિરર્થક છે, કેવળ શુદ્ધ નિમળ ચિદાનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org