________________
૮૮૭.
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ દેવોને વિષે નથી, તે દેખાડે છેજગન્નિ ભિન્દ્રનું સૃજન્ત વા પુન–યથા તથા તથા વા પતય: પ્રવાદિનામુ ત્વદેકનિષ્ઠ ભગવન! ભવ–ક્ષમોપદેશે તુ પર તપસ્વિન: ૧૯.
ભાવાર્થ હે સ્વામીન, પરવાદિ કમિત હરિહરાદિ દેવો ભલે સૃષ્ટિને સંહાર કરો, વા નવીન ઉત્પન્ન કરો, વા સૂમ સ્વરૂપે પ્રણમાવીને પોતાને વિષે લીન કરે, ઈત્યાદિ શક્તિનું કવિપત ઉપદેશ કથન પરવાદિ કૃત ગમે તેમ પ્રવર્તી, પરંતુ છે નાથ, ચતુગતિ ભ્રમણરૂપ, વિષય, કષાયાદિ વિકારોનાં ભૂળ રુપ, જે આ અનાદિ, અનંત ભયંકર સંસાર, તેને ક્ષયકારી ઉપદેશ કરવાની શક્તિ તે એક આપનેજ વિષે છે. ૧૯.
, હવે અન્ય હરિહરાદિ દેએ શ્રી છને દ્રમુદ્રાને પણ અભ્યાસ કરેલે દેખાતો નથી, તે દેખાડે છે
વપુશ્ચ પર્યકશિય શ્વયં ચ, દશ નાસાનિયતે સ્થિરે ચ; ને શિક્ષિતેયં પરતીથ નાથ-
જિદ્ર, મુદ્રા–પિ તવાન્યાદરતામૃ. ૨૦. ભાવાથ–હે ભગવંત, પર્યકાશને સ્થિર, શાંત, થિરભાવ યુક્ત, દ્રઢ, નિશ્ચલ વિશ્રાંતિ પદને પ્રાપ્ત થએલ છે શરિર સ્વરૂપ તે જેમનું, વળી નાસા દ્રષ્ટિ સ્થાપન કરીને મહાસમાધિ મય, શુકલ ધ્યાન ગ રુપ, દેહ સ્થાપનાવંત મુદ્રાએ જે આપ બિરાજે છે, તે શાંત મુદ્રાને પણ અભ્યાસ અન્ય તીર્થ દેવએ કરેલ દીસતે નથી, તે પછી આપના અનંત ગુણે માંહેલા કોઈ એકનું પણ ધારણ કરવાની તો વાત જ શી! ૨૦.
હવે સ્તુતિકાર શ્રી પરમાત્મ શાસનની સ્તવના કરતાં થકાં કહે છે – યદીયસમ્યકતવ બલાતું પ્રતી, ભવાદશાના પરમસ્વભાવમુ; કુવાસનાપાશ વિનાશનાય નમોર તુ તમે તવ શાસનાય. ૨૧.
ભાવાર્થ-હ પરમાત્મન્ આપ સંબંધી તથા આપ પ્રણિત આગમ સંબંધી થયું જે સભ્ય જ્ઞાન, તેના બળે કરીને આપને શુદ્ધ પરમાત્મ જીવન મુક્ત નિરૂપાધક નિષ્કલંક, એકત કલ્યાણકારી સ્વભાવને જાણવાને અમે સમર્થ થયા છીએ; જે આપના શાસન રૂપ શિક્ષા વચન અમારા શ્રવણ ગોચર થયાં ન હતા, તે આ જ્ઞાન કયાં થકી થઈ શક્ત માટે આવું મહા પ્રભાવિક જે આ૫નું શાસન, તેને અમારો ત્રિકરણદ્ધિએ નમસ્કાર હો, અને તેનું જ અમને સદા શરણું છે, કેવું છે તે શાસન ? તે કે, જેણે મહા મમતા અને ગાઢ મિથ્યાત્વાદિ અનાદિ કાળની જીવને લાગેલી જે કુવાસના તેના નિવિડ પાસને લીલા માત્રમાં તેડનાર છે, એવા આપના સર્વોત્તમ શાસનને અમારો ત્રિકરણશુદ્ધિએ નમસ્કાર છે. ૨૧.
અપક્ષપાતન પરિક્ષમાણા, દ્વયં દ્રયસ્યાપ્રતિમં પ્રતીમાં યથાતાર્થ પ્રથન' તવેત-દસ્થાને નિર્ભધારસં પરેષા મુ. ૨૨.
ભાવાર્થ-હે ભગવદ્ અપક્ષપાતપણે વસ્તુને નિર્ણય કરતાં અમને બે જણાની બે અને પમ વાત દ્રષ્ટિગોચર થાય છે, એક તો એ કે, યથાવસ્થિત વસ્ત સ્વરૂપનું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org