________________
૮૮૮
સજજન સન્મિત્ર કથન જેવું સમ્યક પ્રકારે આપનું છે, તેવું બીજું જગતમાં કયાંઈ પણ નથી, અને બીજું એ કે જેવું અસમંજશ, અસત્ય, સ્વકપોળકલિપત, જેમ આવે તેમ ગાળા ગબડાવવા જેવું, ગપાષ્ટિક કથન અન્ય મતાવલંબીઓનું છે, તેવું અસમ્યક્ કથન પણ જગતમાં બીજા કોઇનું નથી, માટે એ બે વાત અને પમ છે. ૨૨. હવે સ્તુતિકાર અજ્ઞાની જીવોને પ્રતિબંધ કરવામાં પિતાની અસમર્થતા દેખાડતા થકાં કહે છે -
અનાઘવદ્યાપનિષત્તવષ્ણ-વિશંખેશ્ચાપલમાચર ભિ; અમૂઢલપિ પરાકિયે યત કિંકર: કિં કરવાણિ દેવ!. ૨૩.
ભાવાથ– હે સ્વામીન, અજ્ઞાન, મેહ, મિથ્યાત્વાદિ દેએ આવરિત છે નેત્રે તે જેમનાં, એવા, કદાગ્રહ, મતિઅંધ, સ્વચ્છેદી, નિરંકુશિત, અપ્રમાણિક, આચરણ છે જેમનું, તથા મિથ્યાવા જાળ કરી આગમના રહસ્ય સમજાવામાં મૂઠ અજ્ઞાની જીવેને અમૂઢ લક્ષ, અર્થાત, નિષ્પક્ષપાતિ, પરમાથીક, સત્ય સ્વરૂપના કથન કરનાર એવા જે આ૫, તેમને ઉપદેશ નિષ્ફલ થાય, તથા તેઓ આપને તિરસ્કાર કરે, તેમાં આપને કે આપના શાસનને કાંઈ પણ દોષ નથી; જેમ જાત્યંધ પુરુષને સૂર્ય પ્રકાશ ન જાય તે તેમાં સૂર્યને શો દોષ? કાંઈ પણ નહિ; વળી જન્માંધ પ્રાણીને ગમે તેવાં હુંશીયાર નેત્ર વૈદ્યથી કાંઈ પણ ગુણ ન થાય તેમાં પણ નેત્ર વૈદને શે દે? કાંઈ નહિ તેવી જ રીતે સ્વ સ્વરૂપને વિષે રમણ કરનાર એવા જે આપ વીતરાગ પરમાત્મ પ્રભુ તેને જે હું કિંકર, તે પણ આવા પૂર્વોક્ત અજ્ઞાની છોને કેવી રીતે સબંધ કરી શકું? ૨૩.
હવે સ્તુતિકાર પ્રભુની દેશનાભૂમિની સ્તવના કરે છે - વિમુક્તવેરવ્યસનાનુબંધા:, શ્રાંતિ યાં શાશ્વત વિરણોપિક પપૈગમાં તવ યોગિનાથ!, તાં દેશ નાભૂમિમુપાશ્રયે હમુ. ર૪.
ભાવાર્થ-હે યોગિ, જેમની દેશનાભૂમિના સ્પર્શ માત્ર કરીને અથર્, જેમના ઉપદેશ વચનના શ્રવણ માત્ર અનાદિ જાતિ વૈરવાળા પ્રાણુઓ જેવાં કે ઉંદરને બિલાડી, વાઘ ને ગાય, સિંહ ને બકરી, નળીઓ ને સર્પ, હંસ ને બિલાડી, ઈત્યાદિ, પરસ્પર કાયમ વૈરવાળાં પ્રાણીઓ પણ પિતાને વૈરભાવ, આપના વચનના અતિશયના પ્રતાપે તથા શાંતતાના પસાથે છેડી દઈ એકત્ર થઈ, આપની સન્મુખ શાંતપણે આશ્રય કરી રહે છે, એવી જે આપની દેશનાભૂમિ, જે મિથ્યાત્વી, અજ્ઞાની, અન્ય દર્શાનીઓને અગમ અગોચર છે, તે દેશનાભૂમિનો આશ્રય, આપના આ કિંકર, મને સદા હે, શરણભૂત હે, જેથી આ આપના સેવકનો પણ ભૈરભાવ સમસ્ત પ્રકારે સમસ્ત જગતજી સાથેથી છૂટે. ૨૪.
હવે સ્તુતિ કાર પરદેવેનું સામ્રાજ્ય વૃથા સિદ્ધ કરે છે - મન માનેન મને ભવેન, ક્રોધેન કે ભેન ચ સંદેન; પરાજિતાનાં પ્રસર્ભ સુરાણ, વૃથે સામ્રાજ્ય પરેષામૂ. ૨૫.
ભાવાર્થ-હે ભગવન, મદ, અભિમાન, કામ, ક્રોધ, લેભ, માયાદિ મહા દેશે જે આત્માને અત્યંત મલીન કરીને દુગતિના વિવિધ દુખ સમૂહને આપનારા છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org