________________
સજજન સન્મિત્ર શેષ તમામ ક૯પના છે, માયામય છે, બુદ્ધિની મંદતા તથા જડતાનું પરિણામ છે. એવા, હીન મતિઓ રૂપ કાકની ચાંચ પણ આપના, કેસરિસિહ સમાન સ્થાવાદી દેહને સ્પર્શ કરવાને પણ અશક્ત છે. ૧૫. હવે પરમતાને વિષે જે ઉપદ્રવ થાય છે, તેવા જીન શાસનને વિષે થયા નથી; તે દેખાડે છે -
યદાજવાદુકતમયુકતમ–સ્તદન્યથાકામકારિ શિર્વે; ન વિપ્લાયં તવ શાસ-ભૂ-દહો ખ્યા તવ શાસન શ્રી: ૧૬.
ભાવાથ–હે જિસેંદ્ર, અન્ય વેદાદિક શાસ્ત્રને વિષે જેવી રીતની વિકિયા, અથત, એક બીજાથી વિરોધ કથન તથા ફેરફેર જે તેઓના શિષ્ય પ્રશિષ્યએ કરેલ છે, તેવું કાંઈ પણ આપના શાસનને વિષે કેઈથી કાંઈ પણ થઈ શકયું નથી. દેશ નિન્હવ, તથા સર્વ નિન્હો થયા, તે પણ શાસન બહાર થયા, પણ આપનું શાસન તે અખલિત પ્રવાહ એક સરખું જ ચાલ્યું આવે છે, તે મહા આશ્ચર્યની વાત છે, પણ સત્ય છે, કેમકે, આપની શાસનરૂપ લક્ષિમ અદ્રષ્ટ છે, અભૂત છે, અખંતિ છે, અવિનાશી છે, અચલ છે. ૧૬. હવે પરવાદીના દેવ સંબંધી કથનને વિષે જે જે વિષયવાદ છે, તે તે સ્તુતિકાર દેખાડે છે
દેહાયોગેન સદાશિવત્વ, શરીરોગાદુપદેશકમં;
પરપરસ્પર્ધિ કથં ઘટત ?; પરોપકલપ્તધ્વધિવતેષ. ૧૭.
ભાવાર્થ-દેહાદિક ઉપલક્ષણથી કમ જનિત રાગ દ્વેષાદિ સવ બાહ્ય અને અત્યંતર ઉપાધિથી રહિત, એવું નિરંતર શિવ સ્વરૂપ છે, એમ છતાં, વળી કહે છે કે, દેહાદિકના સંજોગેજ ઉપદેશ રૂપ કિયા થઈ શકે; આવી રીતે, નિરપેક્ષ, પરસ્પર વિધિ, એકાંત નય વાચક કથન વડે પરવાદિઓએ, માનેલા દેવેનું દેવાધિષ્ઠીતપણું સિદ્ધ થઈ શકે? કદાપિ નહિ, માટે જૈન મત અનુસારેજ સ્યાદવાદ રીતે સાકારી તથા નિરાકારી, દેવજ યુક્તિમાન છે. ૧૭.
હવે સ્તુતિકાર શ્રી વીર પરમાત્મા થકી અગ વ્યવચ્છેદ કરતાં કહે છે? પ્રાગેવ દેવાંતર સંશ્રિતાનિ; રાગદ રૂપાણ્યવમાંતરાણ; ન મોહજન્યાં કરણામ પીશ, સમાધિમાWાય યુગાશ્રિતોસિ. ૧૮.
ભાવાર્થ-હે જિદ્ર, રાગ, દ્વેષાદિ, અર્થાત, મોહ, અજ્ઞાન, મિથ્યાત્વ, કામ, મદ, માયાદ દૂષણે આપનાથી ભય પામીનેજ, જાણે હાય નહિ, તેમ આપ થકી દૂર થઈને અન્ય પરવાદિ કથિત હરિહરાદિ દેને વિષે નિર્ભયસ્થાન જાણીને અપ્રતિતપણે, અથાત, પિતાનીજ સંપૂર્ણ શક્તિને દાખવતાં થકાં રહ્યાં છે, વળી હે પ્રભુ, આપમાં તે મેહજનિત રાગ દ્વેષાદિ દૂષણે નથી, એટલું જ નહિ પરંતુ, પરવાદીઓના દેવેની પેઠે મોહજનિત કરુણાએ કરી જગત્ જીવેના ઉદ્ધાર માટે યુગયુગને વિષે ફરી ફરી અવતાર પણ ધારણ કરતા નથી, અપિતુ, આપ સમસ્ત પ્રકારે નિર્દોષત, નિરૂપાધિક સહજ સ્વાભાવિક દયામય મૂર્તિ છો. ૧૮.
હવે જિન ભગતને વિષે જેવી કલ્યાણકારી ઉપદેશ શક્તિ છે, તેહવી અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org