________________
૫૪
સજ્જન સન્મિત્ર ત્યાગ કરે છે, તેમ અજ્ઞાની, કઠ્ઠાગ્રહી, આપ મતિ પ્રાણીઓ પણ તારા મહા પરમાથીક, એકાંત હિતકારી, શિક્ષા વચન રૂપ શાસનને અવગણીને ભવ કૂપમાં પડે છે, તે મહા ખેદની વાત છે. ૯.
હવે ઋતુતિકાર અન્ય આગમા અપ્રમાણુ શા માટે છે, તે દેખાડતાં થયાં કહે છેઃહિં સાદ્યસત્કર્મ પથેાપદેશ!–દસર્વવિભૂલતયા પ્રવૃત્ત:; નૃશંસદબુદ્વિપરિગ્રહ ચ્ચે, બ્રહ્મસ્જીદન્યાગમમપ્રમાણમાં ૧૦,
ભાવાથ:“હું જીનેન્દ્ર, આપ પ્રણિત આગમા થકી અન્ય વેદાદિક આગમ, પૂરાણાદિ અપ્રમાણ છે; કારણ કે, તેઓ હિંસાદિ, અસત્પ્રકમાંના ઉપદેશક છે, વળી અસજ્ઞ, અજ્ઞાની, મેાહી, પક્ષપાતિ મત્સરી, એવા બુ'દ્ધિ, માયાવી જીવા થકી તા જેઓની મૂલ ઉત્પત્તિ છે, અર્થાત્ તેએએ કથન કરેલા છે; એટલુંજ નહિ પણ મહહિંસક, અસત્યવાદી, ચાર, પરસ્ત્રી લપટ, અત્યંત પરિગ્રહી, તથા મહા આરંભી, એવા મતિહીન, દુરાગ્રહી, જડ પ્રાણીચેથી ગ્રહણ કરેલા દાવાથી, તે અન્ય આગમા સવ થા અપ્રમાણુ છે, એમ અમે કહીએ છીએ. ૧૦. હવે શ્રી જીનેન્દ્ર પ્રણિત આગમ પ્રમાણભૂત કેવી રીતે છે, તે દેખાડે છે:-- હિતાપદેશાત્મકલાંકલુપ્તે-મું મુક્ષુસત્સ ધુપરિગ્રહાચ્ચ;
પૂર્વાપરાથે ખ્ય વિરોધાસધ્ધ-સત્વદાગમા એવ સતાં પ્રમાણુમ્ ૧૧. ભાવા—હે પરમાત્મન, આપ પ્રરૂપીત દ્વાદશાંગી રૂપ જે સિદ્ધાંત તેજ સત્પુરૂષોને પ્રમાણ છે, અન્ય નહિ; શા માટે જે, તે આગમ, અર્થાત, તારૂ વચન સત્ર એકાંત હિતકારી, પૂર્વાપર અથ વિષે કરીને રહિત, સાપેક્ષ સબધ યુક્ત છે; એટલુજ નહિ પણ એક સમયમાં ત્રણે કાળના સર્વ જગત્ ભાવને સમકાળે જાણનાર તથા દેખનાર એવા શુદ્ઘ, સાકારી પણ નિવિકારી, નિર્માડી, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થએલા, તેવા સર્વજ્ઞાથી કથન કરેલા છે, અને ગણધાદિ સવ માંક્ષાથી' સાધુ મહાત્માઓથી ગ્રહણ થએલ છે. માટે હે વીતરાગ પ્રભુ, આપના શિક્ષાવચનરૂપ શાસ્ત્રોજ સમસ્ત સ`ત પુરૂષાને પ્રમાણભૂત છે. ૧૧.
પરમાત્મ
હવે ભગવાત કથિત શાસ્ત્ર, પરદશનીએથી કાઇ પણ રીતે ખાન ન થઇ શકે એવું છે, તે દેખાડે છે.
ક્ષિપ્યંત વાઐ:સદૃશી ક્રિયેત વા, તાંકિપીઠે લુઇન સુરેશિતુ:; ઈંદુ યથાવસ્થિતંતુદેશન, પ: કથકારમપાકરિષ્યતે. ૧૨.
ભાષા :——હું ભગવત, આપના આગમન વિષે જે યથાથ કથન છે, કે શ્રી વદ્ધ માનાદિ પ્રભુનાં ચરણ કમળને વિશે ઇંદ્રાદિ દેવા પણ મસ્તક નમાવીને સેવા માગી રહ્યા હતા, એવું જે કથન છે, તેને અન્ય સૈદ્ધાદિ મત ધારકા કઈ પણ રીતે અન્યથા કે અસત્ય કરી શકે તેમ નથી; તેમ એક શબ્દ માત્ર પણ ફેરફાર કરીને કે કહીને ખંડન કરવાને અસમથ' છે; એટલુંજ નિહ પર`તુ સદ્શપણું એટલે સમાન થન જે ગૌતમ બુધાદિ દેવાની આગળ પણ સુરેંદ્રો નમસ્કાર કરી રહ્યા હતા,
એમ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org