________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ`ગ્રહ
<<3
વડે કરીને વ્યથ· કૃપાળુ તારક કહેવાતા પતિથી એના શરણને અન્ય જીવા કેમ
આશ્રય કરી રહ્યા હશે? ૬.
હવે શ્રીઆચાય ભગવત અસપક્ષપાતીયાનું સ્વરૂપ દેખાડતાં થકાં કહે છે ઃસ્વયં કુમાં લપતાંનુ નામ, પ્રલમ્ભમન્યાનપિ લમ્બયન્તિ; સુમાગ તદ્વિદમાદિશન્ત-મસુયયાન્ધા અવમન તે ચ. ૭. ભાવાથ હે ભગવન. પરિનંદાએ કરીને અધ થયેલા, અર્થાત, સુમાગની નિદા ગુણીજનો ઉપર મત્સર, દ્વેષ, ઇર્ષા, ઇત્યાદિક અનેક દોષોએ કરીને યુકત પાતે પાતાના પ્રખલ દુર્ભાગ્યેાદયને લીધે કુમાર્ગ પ્રત્યે પામેલા છે, અને વળી બીજા જગાસી જનોને અનેક પ્રકારના માયાવિ વચનોએ કરીને, અર્થાત, અજ્ઞાન, માહુ અને મિથ્યાત્વાદિકને તેરે અનેક કુયુક્તિઓ વડે મુગ્ધ જનોને કુમાને વિષે પ્રવર્તાવે છે; એટલુંજ નહિ પરંતુ, તે ભારે કર્મી જીવા, તારા સુમાગને, તથા તારા સુમાગના ઉપદેશકને, અને તારા સુમાગે વનારા ભવ્ય પ્રાણીઓની અવગણના કરે, એ મહેાટા ખેદની વાત છે. ૭. હવે ભગવ'તના શાસનની મહત્વતા દેખાડતાં થકાં કહે છે:પ્રાદેશિકેભ્યઃ પરશાસનેભ્યઃ, પરાજયા યત્તવ શાસનસ્ય; ખઘાત તદ્યુતિડમ્મરૅલ્યે!, વિડમ્બનેય હરિમંડલસ્ય. ૮. ભાવાર્થ :-ડે પરમાત્મન, એક નયના ઔ'સને એકાંતપણે માનનારા, એકાંત નયાભાસિ પરતીથિ', જેવા વિશ્વને, કાં તે એકાંત નિત્ય, અગર એકાંત અનિત્ય, એકાંત સત્ય, વા એકાંત અસત્ય, ઇત્યાદિક એકાંત મત ધારક અન્ય ક્રશ'નિયા, જે તારા શાસનનો પરાજય કષાનો પ્રયત્ન કરી રહ્યા છે; તે કેવું કરે છે, તે કે, છે,તે કે, જેમ ખદ્યોત, એટલે આગીઓ કીડા, તેનું બચ્ચુ પોતાની પાંખાના પ્રકાશ વડે જેમ સૂર્ય મંડલના પ્રકાસને ઝાંખા કરવાના પ્રયત્ન કરે છે, તેમ જાણવું; અર્થાત્, શું ખદ્યોતના ખચ્ચાંની પાંખાના પ્રકાશે કરીને સૂર્યના પ્રકાશ કાઇ પણ રીતે લેશ માત્ર પણ નિસ્તેજ થઈ શકશે? કદાપિ નહિ; તેમ હું પ્રભુ, આપના અનત નયાત્મક સ્યાદ્વાદ સ્વરૂપી શાસનને એકાંતવાસી પરતીથિ એના કરવામાં આવતા પરાજ્ય તેવાજ નિર્માલ્ય જાણવા, ૮. હવે સ્તુતિકાર પ્રભુના શાસનને વિષે સદેહ તથા વિવાદ કરનારને દ્રષ્ટાંત પૂર્વ ક હિત દેશ કરે છે.
શરણ્ય ! પુણ્યે તંત્ર શાસનઽપ, સ ંદેશ્ચિયા
વિપ્રતિપદ્યતે વા; સ્વાંઢે સ તથ્ય હિતે ચ પથ્ય, સદેગ્ધ વા વિપ્રતિપદ્યતે વા. ૯. ભાવા:-શરણુ કરવા યેાગ્ય તથા મહાપવિત્ર એવા તારા શાસન વિષે હું પ્રભા, જે પ્રાણીઓ સંદેહ વિવાદ કરે છે, કે વિપર્યાસ બુદ્ધિ ધારણ કરે છે, તેઓ કેવું કરે છે ? તા કે જેમ સ્વાદિષ્ટ, પથ્ય, આરોગ્યવત, હિતકારી, ઉત્તમ ભેાજનને વિષે મૂઢ બુદ્ધિ જન દૂષણુ દેખીને, તેના ત્યાગ કરે છે, તેમ જાણવું; અર્થાત્, આ લેાજન સારૂં હશે કે માહુ, અથવા તે આ ભાજન બિલકુલ નિર્ગુણી છે, નિઃસાર છે, ઇત્યાદિ રીતે નિંદીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org