________________
૮૮૨
સજજન સન્મિત્ર કવ સિદ્ધસેનસ્તુત મહાર્યા, અશિક્ષિતાલાપકલા કવ ચિષા: તથાપિ
યુથાધિપતે: પથસ્થ: ખદગતિસ્તસ્ય શિશુનશે. ૩. ભાવાર્થ-શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત મહાન અર્થ ગર્ભિત સ્તુતિની અદ્દભૂત રચના કયાં! અને જેને હજી પૂરું બોલતાં પણ આવડતું નથી, એ જે હું હેમચંદ્રસૂરિ તેની આ અશિક્ષિત વાકયરચનારૂપ અપૂણે કલા તે કયાં; તે પણ, હે ભગવન જેમ હાથીઓના યૂથને અધિપતિ માર્ગમાં અગ્રેસરી થઈને ચાલે છે તે વારે તેનું બચ્ચું લથડતું થયું પણ તે મહાન હાથીની પછવાડે માગમાં ચાલતાં થકાં, કાંઈ પણ ખેદને પામતું નથી, તેમ હું પણ તે મહાન શ્રી સિદ્ધસેનજી મહારાજની રાહેજ પ્રવતતે થકે શોચના પ્રત્યે પામતે નથી. ૩.
હવે ગ્રંથકર્તા અગ વ્યવચ્છેદ પૂર્વક પ્રભુની સ્તુતિ કરે છે– જિનેંદ્ર! યાનેવ વિબાધસેરમ, દુરંત દેવાનું વિવિઘેરુપર્ય; ત એવ ચિત્ર દસૂયેવ, કુતા: કૃતાર્થો પરતીર્થ નાથે: ૪
ભાવાર્થ-હેજનેશ્વર ભગવત, જે રાગ, દ્વેષાદિ મહા હૃદત દે ને આપે અનેક પ્રકારના ઉપાયો કરીને અત્યંત બાધક રૂપ જાણુ નિષેધ કર્યા છે, તેજ ફૂષણે આપની નિદા કરતા એવા જે પરતીથીએ, તેમના વડે સાફલ્યતાને પામ્યા છે, એ મોટું આશ્ચર્ય છે.
હવે સ્તુતિકાર, અસત્ ઉપદેશને વ્યવચ્છેદ કરતાં થકાં કહે છેયથાસ્થિત વસ્તુ દિશન્નધીશ!, ન તાદૃશ કૈશલ માશ્રિતસિ, તુરંગ શૃંગાણ્યપપાદયભ્યો, નમ: પેરે નવપંડિતેભ્ય. ૫.
ભાવાર્થ-હે સ્વામીન, આપે વસ્તુ સ્વરુપનું પ્રતિપાદન કરતાં કઈ પણ પ્રકારની નવીન કુશળતા કે ચતુરાઈને આશ્રય કર્યો નથી, પરંતુ વસ્તુ યથાવસ્થિત જેવી જગતમાં છે, તેવી જ તાદશ વર્ણવી છે, અર્થાત્ અનંત તીર્થકરોએ એમ કહ્યું છે, તેમજ આપે પણ વસ્તુનું સત્ય સ્વરૂપ કહ્યું છે, કોઈ પણ વિશેષ મિથ્યા પાંડિત્યપણું દાખવ્યું નથી, તેમ દાખવવાને પ્રયત્ન પણ કર્યો નથી, પરંતુ અશ્વ શૃંગ ઉત્પાદનરૂપ, એટલે ઘેડાને શીગડાની ઉત્પતિ માનવા સમાન નવીન સ્વકપોલકલ્પિત કથન કરનારા દોઢ ચતુર, અન્યતીથી' એ રૂપ નવિન પંડિતોને અમારે નમરકાર છે. ૫.
હવે સ્તુતિકાર, ભગવંતને વ્યર્થ દયાળુપણાને વ્યવચ્છેદ કરતાં થકાં કહે છે –
જ પત્યનુધ્યાનબહેન શાશ્વત, કૃતાર્થનું પ્રસભં ભવસુ; કિમાશ્રિતાડન્ય: શરણ વેદ:, ૨-માંસદાનેન વૃથા કૃપાલુ: ૬.
ભાવાર્થ-હે ભગવંતુ, આપ જગતમાં ધમ દેશના રૂપ મહા ઉપગારના બળે કરીને ભવ્ય પ્રાણીઓને અતિશય પ્રયત્ન પૂર્વક મોક્ષ માગને વિષે પ્રવૃત્તિ કરાવીને કૃતાર્થ કરતા થકા દયાળુપણાનું ખરેખરું બિરુદ ધરાવે છે, અર્થાત, આપજ ખરેખરા એક તરણુ તારણ, કૃપાળુ પ્રભુ છે, તે પછી આપને છેડીને અન્ય જે, સ્વ માંસના, દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org