________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ‘ગ્રહ
૮૮૧
ગુણવંત હાય તેને પર સમજીને નમન કરવું અને ગુરુવિકળ હોય તેને અપર સમજીને નમન ન કરવું ઈત્યાદી વ્યવહાર માગનું પરિપાલન કરે છે.
રવ મહનિધાતુમીશ્વર: કવ યથા તવ વતુમીશ્વર:; ચિ તુ ભયસહસ્રદુ ભે, પરિચય એવ યથા તથાસ્તુરનઃ ॥૨૧॥
જાણેલી વસ્તુને સંપૂર્ણ રૂપે કહેવાને માટે જગતમાં કયા પ્રાણી સમથ છે ? કે જેની જેમ આપની સ્તુતિને કહેવાને માટે તે રીતે હું સમથ થાઉ અર્થાત આપની યથાથ સ્તુતિ તે મારા વડે અશક્ય છે. છતાં પણ આપની મે' જે આ સ્તુતિ કરી છે હુજારા ભવમાં દુર્લભ એવા આપને વિષે કેઈ પણ રીતે અમારાપરિચય થાય એ બુદ્ધિથી મેં (સિદ્ધસેન દિવાકરે) આ સ્તુતિ કરી છે. અર્થાત્ આપનુ. મરણ અહર્નિશ તાજી રહે એ ધ્યેયથી આ સ્તુતિ કરી છે.
શ્રી હૅમચદ્રાચાય જી વિરચિત
અયેગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકા નામક શ્રીમાન સ્તુતિસા ઉપજાતિવૃત્તમ્.
અગમ્ય મધ્યાત્મવિદા મવાચ્ય, વચસ્વના મક્ષવતાં પરોક્ષમ; શ્રીવર્દ્ર માનાભિધમાત્મરૂપ-મહ સ્તુતેર્ગોચર માનાયમિ. ૧. ભાવા:-હું હેમચંદ્ર સૂરિ, અધ્યાત્મવેત્તાને અગમ્ય, તથા નિષ્પાપ, વાક્ પટ્ટુ, વાણી વિલાસી, અને નિપુણુ પતિ એવા પુરૂષાને અવાચ્ય, અગમ્ય, તેમજ ચમ ચક્ષુવત પ્રાણીઓની દ્રષ્ટિને અગાચર એવું શુદ્ધાત્મ રૂપ, ચરમ તીર્થંકર શ્રી વહેં ́માન સ્વામિ મહારાજાનું અદ્ભૂત સ્વરૂપ સ્તુતિ ગાચર કરૂ છું, અથાત્, તે પરમાત્માના ગુણુ વધુ ન કરવાના કિંચિત્ પ્રયત્ન કરું છું. ૧.
હવે સ્તુતિકાર, પોતાની લઘુતા પૂર્વક આ સ્તંત્ર રચવામાં પેાતાની કિંચિત્ ચેાગ્યતાના હેતુ દર્શાવતા થકાં કહે છે:સ્તુતાવશકિતસ્વ યોગિનાં ન કિ, ગુણાનુરાગસ્તુ મમાપ્તિ નિશ્ચલ, ઇદ વિનિશ્ચિત્ય તવ સ્તવ વદ-ન્ન, બાલિશાઽધ્યેષજને પરાતિ. ૨.
ભાવા:-હે ભગવન, મન, વચન, કાયાના યેાગ આત્મ સ્વરૂપને વિષે જેમના નિશ્ચલ થયા છે, તેવા મહાત્મા ચેાગી પુરૂષા પણ આપનું ગુણુ વર્ણન કરવાને શું સમથ થાય છે? અપિતુ, નજિ; તેપણ તેને આપમાં ગુણાનુરાગ સ ́પૂર્ણ, દ્રઢ હાવાથી તે આપની સ્તુતિ કરવાને શકિતમાન થાય છે, એમ નિશ્ચય પૂર્વક 'િતવન કરીને હું-જડમતિ, અલ્પબુદ્ધિમાન, મૂખ થકે પશુમ્હારા પશુ આપમાં ગુણાનુરાગ નિશ્ચલ હેાવાથી, આપની સ્તુતિ કરવાને પ્રવતુ છું, તેથી હું પણુ કાંઈ અપરાધ કરતા નથી. એમ માનુ છું. ૨.
હવે ગ્રંથ કર્તા પોતાની લઘુતા, અને પૂર્વાંના મહાત્માઓનુ` બહુમાન દર્શાવતા થકા કહે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org