________________
છે.
સજન સન્મિત્ર ૧૩. અંકિંચિ તિથૈવંદના સત્ર. જકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણૂસે એ જાઈ જિણ બિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧.
ભાવાથ:-આમાં જે કોઈ નામરૂપે તીથ હોય તેને તથા ત્રણ લેકમાં રહેલી જિનપ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવ્યો છે.
૧૪. નમુત્થણું શિકસ્તવ) સૂત્ર. નમુત્થણું, અરિહંતાણું ભગવડતાણું. ૧. આઈગરાણું, થિયરાણું, સયં સંબુદ્વાણું. ૨. પુરિસુત્તરમાણું, પુરિસ સહાણું, પુરિવર પુંડરીયાણું, પુરિસર ગધહથીણું. ૩. લગુત્તરમાણે, લેગ નાહાણું, લોગ હિઆણું, લેગ પઈવાણું, લેગ પજજઅગરાણું, ૪. અભય દયાણું, ચક્ખુ દયાણુ, મગ્ન દયાણું, સરણ દયાણું, બેહિ દયાણું. ૫. ધમ્મ દયાણુ, ધમ્મ દેસયાણું, ધમ્મ નાયગાણું, ધર્મ સારહીશું, ધમ વર ચારિત ચકવઠ્ઠીર્ણ. ૬. અપડિહય વર નાદ સણધરાણ, વિયટ્ટ છઉમાણું. ૭. જિણાણું જાવ યાણું, તિજ્ઞાણું–તારયાણું, બુદ્વાણું-બહયાણું, મુત્તાણું–અગાણું. ૮. સવનુણું, સવદ રિસીણું, સિવ–મય-મરુઅ–મણુત-મખય મવાબાહ-મપુણરવિત્તિ, સિદ્ધિગઈ નામધેયં ઠાણું સંપત્તાણું, નમે જિણાણ, જિય ભયાણું. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસંતિ શુગએ કાલેસંપ અ વટ્ટમાણ, સવે તિવિહેણ વંદામિ. ૧૦.
ભાવાથ:-ઇદ્ર મહારાજ તીર્થંકરના જન્મ વખતે જ્યારે સ્તુતિ કરે છે, ત્યારે આ સૂત્ર બેલે છે. એમાં ભગવાનના ગુણોનું વર્ણન છે.
૧૫. જાવંતિ ચેઇઆઈ સર્વ ચિત્ય–વંદના સત્ર. જાવંતિ ચેઈઆઈ ઉ અહે આ તિરિઅ–લોએ આ સવાઈ તાઈ વંદે, ઈહ સંત તત્થ સંતાઈ. ૧. ભાવાર્થ:-આમાં ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાઓને નમસ્કાર કર્યો છે.
૧૬. જાવંત કવિ સહ સિર્વસાધુ-વંદન સૂત્ર. જાવંત કવિ સાહુ, ભરહેરવય મહાવિદેહે અ; સસિ તેસિં પણઓ, તિવિહેણ તિદડ વિરયાણું. ૧.
ભાવાર્થ-આમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રની અંદર રહેલા સર્વ સાધુ સાધીઓને નમસ્કાર કરવામાં આવે છે,
૧૭. નડતું (પંચ પરમેષ્ઠિ-નમસ્કાર) સૂત્ર * નમેદસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ. ભાવાર્થ-આમાં પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કર્યો છે. આ શ્રી સિદ્ધસેન દિવાકર સુરિનું રચેલું છે.
૧૮. ઉવસગ્ગહરં (ઉપસર્ગહર) સ્તોત્ર. ઉવસગ્ગહર પાસ, પાસે વંદામિ કમ્પઘણુમુક્ક; વિસહરવિસનિશ્વાસ, મંગલ * પૂર્વ તર્ગત હેઈ સ્ત્રીઓ ન બેસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org