________________
પંચ પ્રતિક્રમણદિ સૂત્ર યતુ. ૫. કિશ્વિય-વદિય-મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા; આગ્ન--બહિલાભ, સમાવિરમુત્તમ દિંતુ. ૬. ચંદેસુ નિમ્મલયરા, આઈસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ. ૭. ભાવાર્થ :-આ સૂત્રમાં વીશ તીર્થંકરની નામપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
૧૦. કરેમિ ભંતે સિામાયિક સૂત્ર. કરેમિ ભંતે ! સામાઈએ, સાવજે જગ પચ્ચખામિ; જાવ નિયમ પજજુવાસામિ, દુવિહ, તિવિહેણું, મણું, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ તરસ ભરતે પડિકકમામિ, નિદામિ, ગરિહામિ, અપાયું સિરામિ.
ભાવાર્થ –આ સામાયિક લેવાનું પચ્ચખ્ખાણ છે. એમાં સામાયિક લઇને નિંદા વિકથા વગેરે ન કરવું તે બતાવ્યું છે.
૧૧. સામાયિક–પારવાનું સૂત્ર. સામાઈઅ--વય--જીત્ત, જાવ મણે હેઈ નિયમ સંજુ, છિન્નઈ અસુ કમ્મ, સામાઈ જત્તિ આ વારા. ૧. સામાઈઅંમિ ઉકએ, સમણે ઈવ સાવ હવઈ જા; એએણુ કારણેણં, બહુ સામાઈઅ કુજા. ૨. સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કંઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. દશ મનના, દશ વચનના, બાર કાયાના, એવ બત્રીશ દોષમાં જે કઈ દેષ લાગ્યું હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.
ભાવાથS:-સામાયિક એ બે ઘડીનું ચારિત્ર છે તે બતાવ્યું છે, અને તેથી તેનું વારંવાર કરવાપણું બતાવ્યું છે. આ સૂત્ર સામાયિક પારતી વખતે બોલાય છે.
૧૨. જગચિંતામણિ (ચિયવંદન] સૂત્ર. ઇચછાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરું? ઈચ્છ.
જગ-ચિંતામણિ! જગ-નાહ! જગ--ગુરુ!જ--રક્ખણ! જગ--ધવ જગ-સત્યવાહ! જગ-ભાવ-વિઅકખણ! અવય--સંકવિઅ--રૂવ! કશ્મક્--વિણાસણ! ચઉવી સંપિ જિણવર! જયંતુ અપડિહય-સાસણ! ૧. કમ્મ-ભૂમિહિં કમ્મ-ભૂમિહિં, પઢમ-સંઘયણિ, ઉકકોસય સત્તરિચય, જિણવરાણું વિહરત લબ્બઈ નવકેડિહિ કેવલિણ, કેડિસહસ્સ નવ–સાહુ ગમ્મઈ, સંપઈજિણવર વીસમુણિ, બિહુ કોડિહિં વરનાણુ; સમણુહ કોડિ-સહસ-દુઆ, યુણિજઈ નિચ્ચ વિહાણિ. ૨. જયઉ સામિય! જયઉ સામિય!, રિસહસત્તેજિ, ઉજિજતિ પહુ નેમિ-જિણ! જયઉ--વીર! સચ્ચઉરિમડણ! ભરુઅચ્છહિં મુણિસુવય!, મુહરિ પાસ! દુહ દુરિયનખંડણુ અવરવિદેહિં તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિ કેવિ તીઆણુગ સપઈએ, વંદુ જિણ સવૅ વિ. ૩. સત્તાણવઈ–સહસ્સા, લક્ખા છપન્ન અ૬-કેડિઓ; અતિસય બાસિયાઈ, તિયાએ ચેઈએ વંદે. ૪. પનસ-કોડિ–સયાઈ, કેડી બાયાલ લખ-અડવન્ના; છત્તીસ-સહસ અસિઈ, સારાયબિંબાઈ પણ મામિ. પ.
ભાવાથ: આ ચિત્યવંદન ગૌતમસ્વામીએ રચેલું છે. એમાં અષ્ટાપદપર્વત ઉપર બિરાજમાન ચોવીશ તીર્થંકરાને તથા બીજા તીર્થકર તથા તીર્થોમાં રહેલા જિનેશ્વરને નમસ્કાર કરવામાં આવેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org