________________
સમ્યક્ત્યાદિ પુષ્ટિ સંગ્રહ
૮૭૧ હૃષીકેશ વિષ્ણો જગન્નાથ જિબ્બો મુકુંદાટ્યુત શ્રીપતે વિશ્વરૂપ; અનંતતિ સંબંધિતો યે નિરાશે: સ એક: પરમાત્મા ગતિમ્ જિનેન્દ્ર: ૫
ભાવાર્થ:-હ ઇંદ્રિયોના નિયંતા, હે કાલકમાં વ્યાપ્ત જ્ઞાનવાલા, હે જગતમાં ભવ્ય પ્રાણીઓના નાથ, હે રાગદ્વેષને જિતનાર, હે પાપથી મુકાવનાર, હે ખલના રહિત, હે કેવલ જ્ઞાનરૂપ લક્ષમીના પતિ, હે અસંખ્યાત પ્રદેશે અનાવૃત સ્વરૂપવાળા, હે અનંત! આ પ્રમાણે સંબોધન આપી આશીરહિત (નિષ્કામ) એવા પુરુષોએ જે બોધિત કરેલા છે એવા તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ છે. ૫. પુરાનંગકોલારિરકાશ કેશ: કપાલી મહેશે મહાવ્રત્યુમેશ: મતો યોષ્ટમૂતિ: શિવે ભુતનાથ : સુ એક પરમાત્મા ગતિમ્ જિનેન્દ્ર: છે ૬ /
ભાવાર્થ-પૂર્વે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા ત્યારથી જે કામદેવરૂપી મલિન શત્રના વૈરી છે, લોકાકાશરૂપી પુરુષાકારના મસ્તકે રહેલી સિદ્ધશિલા ઉપરસ્થાન કરનારા, બ્રહ્મચર્યનું પાલનારા, મહતુ એશ્વર્યાના ભોક્તા, જે મહાવ્રત ધરાવનારા, કેવલજ્ઞાનકેવલદર્શનરૂપ પાર્વતિના પતિ, અષ્ટકમના ક્ષયથી અષ્ટગુણરૂપી મૂતિઓવાળા, કલ્યાણરૂપ અને સર્વ પ્રાણીઓના નાથ છે તે પરમાત્મા શ્રી જિનેન્દ્ર એકજ મારી ગતિ હે. ૬. વિવિબ્રહ્મલોકેશશંભુ સ્વયંભૂ ચતુર્વકત્ર મુખ્યાભિધાનાં વિધાનમ્ | ધ્રુથ્થા ય ઉચે જગત્સગ હેતુ : સ એક પરમાત્મા ગતિમે જિને દ્ર : || ૭ |
ભાવાર્થ-જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષમાર્ગ આપવામાં નિશ્ચળ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લોકેશ, શંભુ સ્વયંભૂ અને ચતુર્મુખ વગેરે નામોના કરણરૂપ છે તે જિનેન્દ્ર એકજ મારી ગતિરૂપ થાઓ. ૭. ન શુલં ન ચાપ ન ચક્રાદિ હસ્તે ન હાર્યા ન લાસ્ય ન ગીતાદ યરય ! ન નેત્રે ન ગાત્રે ન વકત્રે વિકાર: સ એક: પરમાતમાં ગતિમ્ જનેન્દ્ર: ૮
ભાવાર્થ-જેના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય અને ચકાદિ આયુધ નથી. જેને હાસ્ય, નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી અને જેના નેત્રમાં માત્રમાં અને મુખમાં વિકાર નથી, તે પરાત્મા શ્રી જિનેન્દ્ર એક જ મારી ગતિ થાઓ. ૮.
ન પક્ષી ન સિંહો વૃષો નાપિ ચાપં ન રાષપ્રસાદાદિજન્મા વિડમ્બ: | ન નિ વૈશ્ચરિત્રને ય ય કંપ: સ એક: પરમાત્મા નિમેં જિનેન્દ્ર: ૯
ભાવાર્થ-જે ભગવંતને પક્ષી, સિંહ નથી વૃષભના વાહન નથી, પુછપનું પણ ધનુષ્ય નથી. જે મને રોષ તથા પ્રસન્નતાથી થયેલી વિડંબના નથી, નિંદવા ચગ્ય ચરિત્રથી જેમને લોકોમાં ભય નથી તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ છે. ૯. નગારી ન ગંગા ન લક્ષ્મીર્વદીયં વપુ શિરો વાપ્યુરો વા જગાહે યમિરછા વિમુકતં શિવશ્રીસ્તુ ભેજે સ એક : પરમાત્મા ગતિમ્ જિનેન્દ્ર: છે ૧૦
ભાવાર્થ: જેના શરીર ઉપર ગૌરી (પાવતી બેઠાં નથી, જેના મસ્તકમાં ગંગા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org