________________
સમ્યકત્વાદિ પુષ્ટિ સંગ્રહ ,
૮૬૫ દેવ થયે તે અતિશય વિષયાસક્તિમાં માચીને તીવ્ર સંકલેશે વિષયાસક્ત થકે મરીને પ્રાયે તિર્યંચ પદ્રિ ગભંજ થાય. તિહાં બહુલ હિંસાદિક સેવન કરી નરકે જાય, અથવા પાછો પડી એકેદ્રિય ચક્રમાં જાય ફરી તિહાંથી નીકલી પંચેન્દ્રિય પણું પામતાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિને અસંખ્ય પુદ્ગલ પરાવત્ત વીતી જાય, અથવા કેઈ દેવ મરી મનુષ્ય થાય. તિહાં કારણુ અપરિપાકપણાથી બહલતા અનાય કુલમાં ઉપજે. તિહાં પ્રબલ કષાય વિષયાદિક અશુદ્ધ હેતુના રોગે અઢારે પાપસ્થાનક સેવી કેવારે સાતે નરકને વિષે, જેવાં જેવાં કર્મ બાંધે તેવાં તેવાં કર્માનુસારે તે તે નરકમાં જઈ ઉપજવું થાય, એમ યથા બધે ઉપજે. તિહાં નરક સંબંધી આકરા દુઃખ અસંખ્ય કાલ પર્યંત સહન કરે, અથવા કેઈ તે અનુષ્યભવ પામી ઘરકુટુંબની તીવ્ર મૂછમાં મૂઈિત થકે અજ્ઞાનયોગે પરિણ, તે ફરી તિર્યંચગતિ યાવત્ એ કેદ્રિય ચક્રમાં પડે. વળી તે દશા પામતાં અનંતાનંત કાલ વ્યતિક્રમી જાય, તથા કે મનુષ્ય વિશિષ્ટ જ્ઞાન વિના મૂઢ ચેતનવંત પ્રકૃતિ સરલ થકો સહેજે કષાયની મંદતાયે મનુષ્ય પણ થાય. તિહાં વળી કાલ પરિપાક વિના અશુદ્ધ હેતુની પુષ્ટતાયે કર્માસ્થિતિ ઉત્કૃષ્ટી કરે. તે કમ બાંધવાના ચાર હેતુ છે. મિથ્યાત્વ અવિરતિ, કષાય અને એગ એ ચાર હેતુની પ્રબલિતાયે કમંસ્થિતિ ઉત્કૃષ્ટી બાંધે છે. તિહાં સવકમ ઉત્પાદક પિષક મોહનીય કામ છે. જેમ ઈંડાથી સુરંગી અને મુગીથી ઈડુ, તેમ મેહનીય કર્મની પુષ્ટિ કરે માટે મેહનીયમની મુખ્યતા કહી. મોહનીયકમને રાજ પદની ઉપમા કહી, તે મેહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃત્તિમાં મિથ્યાત્વ મોહનીય એકવાર બાંધ્યું. ઉત્કૃષ્ટ સિત્તેર કેડાછેડી સાગરોપમ સુધી વિપાક આપે. તેનો વિપાક અત્યંત મદિરાપાનની ઘુમી સરિખે છે. જેમ મદિરાનું પાન કરનાર પુરૂષ મિત્રને શત્રુ બુદ્ધિયે મારવા દોડે અને શત્રુને હસી હસી મળવા દેડે, તેમ તીવ્ર મોહના ઉદયથી જીવને અજીવ જાણે અને અજીવને જીવ જાણે, તથા ધમને અમે જાણે, અધમ ધમ જાણે, માગને ઉમાગ જાણે, ઉમાગને માત્ર જાણે, સાધુને અસાધુ જાણે, અસાધુને સાધુ જાણે, મુક્તને અમુક્ત જાણે, અમુક્તને મુક્ત જાણે, એ દશ પ્રકારે મિથ્યાત્વ વિપાક આપે, એ રીતે આઠે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ બંધના પરવશપણે અનંતાનંત પુદ્ગલ પરાવર્તન થયા જન્મ મરણાદિ રૂપ ભીષણ અટવી માં ભમે. એમ ભમતાં ભમતાં કેઈક વાર દુલ્લભ મનુષ્ય ભવાદિ સામગ્રીને ચેગ મળે, પણ મિથ્યાત્વની પ્રબળતાના હેતુએ. અથવા પાંચ કારણના પરિપાક વિના કયાંય પણ સમ્યકત્વની પ્રાપ્તિ ન થઈ. કેવળ મનુષ્ય ભવ પૂર્ણ થયે. એમ હે વત્સ! એમ આ જીવે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં અનંતકાલ રૂલ્યો, માટે હવે સમ્યકજ્ઞાને જાગૃત થઈ, સત્સંગમાં રહી, સન્માર્ગના સેવન વડે સવસ્થાનકે શીધ્ર પહોંચવાને પૂર્ણ પ્રયત્ન ઉત્તમ જીવે રાખવો જરૂરી છે. કિ બહુના !!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org